________________
મુનિશ્રી યશોવિજયજીની જીવનચર્યા
(૭) અપ્રકાશિત કૃતિઓ ૧. પાણિનીય ધાતુકેષ સંપૂર્ણ રૂપે અને આવશ્યક ટિપ્પણ
સહિત) પાણિનીય “ઉણાદિષ' (ધાતુ, ગણુ, સૂત્ર, પ્રત્યય, વ્યુત્પત્તિ, લિગ તેમ જ ફલિત શબ્દ અને તેના હિન્દી
અંગ્રેજી અને ગુજરાતી પર્યાય સાથે) ૩. સિદ્ધચકબૃહદયંત્રદ્ધાપૂજનવિધિ (વિવિધ ચિત્ર સાથે) ૪. ગાષિમંડલયંત્રપૂજનવિધિ (વિવિધ ચિત્ર સાથે)
હારિભદ્રીય કેટલીક વિશિકાઓનું સંક્ષિપ્ત ભાષાંતર
ઋષિમંડલસ્તાત્ર મૂળ, અર્થ અને આવશ્યક ચિત્ર સાથે ૭. અઢારઅભિષેકવિધિ ,
(૮) વિચારણું હેઠળ પારિભાષિક શબ્દ-જ્ઞાનકોશ જૈન ધર્મને લગતા નિમ્નલિખિત કેશે અને ચિત્ર સાથે –
( ૧ ) આગમશબ્દકોશ (પંચાંગી) . (૨) આચારશબ્દકોશ.
( ૩ ) પ્રતિક્રમણત્રશબ્દકોશ. (૪) દ્રવ્યાનુયેગશબ્દકોશ. (૫) ભૂગોળ, ખગળ ઐતિહાસિક જૈન રાજાઓ,
- મંત્રીઓ વગેરેને લગતા કાશે. ( ૬ ) કથાકાશ (વ્યક્તિનું નામ અને તેની અતિસંક્ષિપ્ત સુદાસર કથા )
.