________________
૭૨
છે
મુનિશ્રી યશોવિજયજીની જીવનચર્યા (૧) સ્વરચિત અને સંપાદિત કૃતિઓ ૧. સુયશનિસ્તવનાવલી (સં. ૧૯૯૧) ૨. ચન્દ્રસૂર્યમંડલકર્ણિકાનિરૂપણ (સં. ૧૯૨)
ભગવાન શ્રી મહાવીરનાં ૧૫ ચિત્રોને પરિચય
(સં. ૧૯૮) ૪. પાંચ પરિશિષ્ટ (સં. ૨૦૦૦). ૫. બૃહસંગ્રહણી (સંગ્રહણીરત્ન) ચિત્રાવલિ (૫ ચિત્રો)
(સં. ૨૦૧૫). ઉપન્યાયજીની સ્વહસ્તલિખિત અને અન્ય પ્રતિઓનાં આદ્ય અને અંતિમ પત્રની ૫૦ પ્રતિકૃતિઓનું આલબમ ( ૨૦૧૭ ) આગમરત્નપિસ્તાલીશી (ગુજરાતી પદ્ય) (સં. ૨૦૨૩). તીર્થંકર ભગવાન શ્રી મહાવીર. આ ગ્રન્યનાં ૩૫ ચિત્રને ત્રણ ભાષામાં પરિચય, બાર પરિશિષ્ટો તેમ જ ૧૦૫ પ્રતીકે અને ૩૫ રેખાપટ્ટીઓને પરિચય (સં. ૨૦૨૮)
(૨) અનુવાદિત કૃતિઓ ૧. બૃહત્સંગ્રહણીસૂત્ર યન્ત્રો, કેષ્ઠક અને ૬૫ રંગબેરંગી
* સ્વયંનિમિત ચિત્રે સહિત. સં. ૧૯૯૫) ૧. આની અત્યાર સુધીમાં આઠ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. આઠમી
આવૃત્તિ વિ. સં. ૨૦૦૦માં છપાઇ છે. ૨. આમાંથી નવ ગુજરાતી અને એક હિન્દી સ્તવન મેહનમાળામાં અપાયાં
છે. વિશેષમાં એમાં આ મુનિશ્રીએ રચેલી ગહેલીને સ્થાન અપાયું છે. ૩. આ બૃહત્સંગહણ સાનુવાદ અંગેનાં છે.'