________________
લોકમાં દિપક સમાન, લોકમાં (સૂર્યની પેઠે) ઉદ્યોત કરનાર, અભય દેનાર, જ્ઞાનરૂપી ચક્ષુ દેનાર, ધર્મ માર્ગના
નાર, શરણ આપનાર, આત્માને ઓળખાવી આત્માના દાતાર, બોધિબીજના દાતાર, ધર્મના દાતા, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક, ધર્મરૂપી રથના સારથી, ધર્મને વિષે પ્રધાન, ચારગતિનો અંત કરવા માટે ચક્રવત સમાન, સંસાર રૂપી સમુદ્રમાં ડુબતા જીવોને દ્વીપ સમાન, દુ:ખમાં રક્ષા આપનાર, શરણરૂપ, ચારગતિમય સંસારરૂપ કુવામાં પડતા જીવોને આધારરૂપ, અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન - દર્શનના ધારક, છદ્મસ્થ દશા પાર કરી ગયા છે એવા, રાગદ્વેષને જીતનાર, બીજા જીવોને રાગદ્વેષ જીતાડનાર, ભવસમુદ્રને પાર કરનાર અને બીજા જીવોને પાર કરાવનારા, સ્વયં બોધ પામેલા અને બીજા જીવોને બોધ પમાડનારા, સર્વ કર્મોથી મુક્ત અને બીજા જીવોને મુક્ત કરાવનારા, સર્વજ્ઞ - સર્વદર્શી ઉપદ્રવ રહિત, અચળ, રોગ રહિત, સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરનાર એવા જિનેશ્વર ભગવાનને મારા નમસ્કાર.
ભૂતકાળમાં જે સિદ્ધ ભગવંતો થઈ ગયા, ભવિષ્યમાં સિદ્ધ થશે અને વર્તમાનમાં સિદ્ધ ગતિમાં જઈ રહ્યા છે તે સર્વ સિદ્ધ ભગવંતોને મન-વચન અને કાયાથી હું વંદન કરું છું - નમસ્કાર કરૂં છું.
-: લોગસ્સ :– ' લોગસ્સ ઉજજો અગરે ધમ્મ તિથ્યયરે જિણે
અરિહંતે કિન્નઈસ્લે ચઉવીપી કેવલી 'ઉસભમજીયં ચ વંદે સંભવમભિનંદણં ચ સુમઈ ચ
પઉમપણું સુપાસ જિર્ણ ચ.. ચંદખૂહું વંદે સુવિહિં ચ, સીયલ સિજર્જસ વાસુપુજે ચ • વિમલમણતં ચ જિર્ણ ધર્મો સંતિ ચ વંદામિ. કુંથું અરં ચ મલ્લિં વંદે, મુનિસુવ્વયં નમિ જિર્ણ ચ
વંદામિ રિકનેમિ પાસ તહ વસાણં ચ એવું મને અભિથુઆ વિહુય રયમલા પછીણ જામરણા
ચઉવીસંપિ જિનવરા, તિથ્થયરા મે પસિવંતુ કિત્તિય વંદિય મહિયા જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા
આર્ગો બોરિલાભ સમાવિવર, ઉત્તમં હિંદુનિમ્મલયરા, આઈચ્ચેનું અહિયં પયાસયરા
સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ मंगलं भगवान वीरो मंगलं गोतमोगणी।
मंगलं कुंदकुंदार्यों जैन धर्मोस्तु मंगलम्।। चत्तारि मंगलं : अरिहंता मंगलं - सिद्धा मंगलं
साहु मंगलं- केवली पणत्तो धम्मो मंगलं चत्तारि लोगुत्तमा : अरिहंता लोगुत्तमा सिद्धा लोगुत्तमा
साहु लोगुत्तमा - केवलीपणत्तो धम्मो लोगुत्तमो चत्तारि शरणं पवजामि : अरिहंत शरणं पवजामि
सिद्धशरणं पवजामि - साहु शरणं पवजामि केवली पणत्तं धम्मं शरणं पवज्जामि