________________
| અથ દ્વિતીય-ત્રવંધઃ
વૈરાગ્યના ભેદ. પહેલે પ્રબંધ કરો. હવે બીજો પ્રબંધ કહે છે. તેને સંબંધ આ પ્રમાણે છે–પહેલા પ્રબંધમાં શાસ્ત્રમહિમા, અધ્યાત્મનું સ્વરૂપ, નિર્દભ આચરણ અને ભવસ્વરૂપનું ચિંતવન કહ્યું છે. તેનું ચિંતવન કરવાથી જીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તેથી અહીંઆ વૈરાગ્યના ભેદ બતાવે છે. આ સંબંધવડે આવેલા વૈરાગ્યને આ પ્રથમ લેક છે – __ भवस्वरूपविज्ञानाद्वेषान्नैर्गुण्यदृष्टिजात् ।
तदिच्छोच्छेदरूपं द्राग्वैराग्यमुपजायते ॥ १॥
મૂલાઈ–ભવસ્વરૂપના જ્ઞાનથી અને નિર્ગુણ દષ્ટિથી ઉત્પન્ન થયેલા દ્વેષથી તત્કાળ તે (ભવ)ની ઇચ્છાને ઉચ્છેદરૂપ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ૧.
ટકર્થ-સંસારના સ્વરૂપને -સ્વભાવને વિશેષ બોધ થવાથી તથા નૈય એટલે સંસારમાં વસતા જીવને પિતાના આત્મપક્ષે કાંઈ અણુમાત્ર પણ જેમાં ગુણ દેખાતા નથી, અને સજાથી થયેલી શરીરની પુષ્ટતાની જેમ વ્યર્થ આડંબરને ધારણ કરનાર છે એવા પ્રકારની દષ્ટિથી-દર્શનથી ઉત્પન્ન થયેલા શ્રેષથી એટલે સંસારના સુખની અરૂચિ થવાથી તે સંસાર સંબંધી સુખના અભિલાષની નિવૃત્તિ-ઉદાસીનતારૂપ વૈરાગ્ય શીધ્રતાથી પ્રાપ્ત થાય છે. અહીં બે કારણથી વૈરાગ્યની ઉત્પત્તિ કહી છે. ૧.
ઉપર કહેલા પ્રકારથી બીજે પ્રકારે જેઓ વૈરાગ્ય કહે છે, તેમને નિષેધ કરતા કહે છે –
सिद्ध्या विषयसौख्यस्य वैराग्यं वर्णयन्ति ये । मतं न युज्यते तेषां यावदाप्रसिद्धितः ॥ २॥
મૂલાઈ–જેઓ વિષય સુખની સિદ્ધિવડે વૈરાગ્ય પ્રાપ્તિનું વર્ણન કરે છે, તેમને મત યાવદર્થની અપ્રસિદ્ધિને લીધે ગ્ય નથી. ૨.
ટીકાર્ય–જે કઈ ભોગલંપટ પુરૂષ પૂર્વોક્ત પાંચ વિના સુખની સિદ્ધિઓ કરીને એટલે ભેગની ઈચ્છા તૃપ્ત થવાથી વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે એવું વર્ણન કરે છે–કહે છે, તેઓને મત-સિદ્ધાન્ત ન્યાયની યુક્તિથી જોતાં ગ્ય ભાસતો નથી. કારણ કે યાવદર્થની પ્રસિદ્ધિ નથી
Aho! Shrutgyanam