________________
અધ્યાત્મ ભાષાંતર. .अथ टीकाकारप्रशस्ति सुधर्मगणमृत्पश्रेणिसमुन्नतसुराचले रम्ये। तपोगच्छनन्दनभुवि विजयसिंहगुरुसुराधिपो जयति॥१॥ ગણધર શ્રીસુધર્મા સ્વામીની પદ્ધરૂપી ઉચા સુંદર મેરૂપર્વત ઉપર તપગચ્છ રૂપી નન્દન વનની પૃથ્વીમાં વિજયસિહ નામના ગુરરૂપી કલ્પવૃક્ષ જયવંત વર્તે છે. ૧: ' .."
य आममामृतवर्षी तत्सेचनकृन्नवांबुदो जज्ञे।
શ્રીસત્યવિજયેનામાં એક સેમિનાં ગતિ ૨I. . જે આગમરૂપી અમૃતની વૃષ્ટિ કરનાર અને તે કલ્પવૃક્ષને સિંચન કરવામાં નવા મેઘ સમાન થયા, તે સાધુઓમાં અગ્રગણ્ય શ્રી સત્યવિજય નામના ગુરૂ જયવંત વર્તે છે. ૨.
कर्पूरतास्यशसोः कर्पूरक्षमाविजयबुधवरयो। मूर्तसुबाह्याभ्यन्तरधर्मोपमयोर्गुणाः केन वाः ३ ॥
કપૂરની જેવા ઉજ્વલ યશવાલા અને મૂર્તિમાન બાહ્ય અને અત્યંતર ધર્મની ઉપમાવાળા કપૂરવિજ્ય તથા ક્ષમા વિજય નામના પંડિતવા ગુણે કોણુ વર્ણન કરી શકે ? ૩.
जिनोत्तमपद्मरूपकीर्तिकस्तूरमणिविजयोपपदान् । पंडितपदनियूंढान्नमामि गुरुगुणनिधीनेतान् ॥४॥
મેટા ગુણેના નિધાનરૂપ અને પન્યાસ પદવીને વહન કરનારા જિનવિજય, ઉત્તમવિયે, પદ્મવિજય, રૂપવિજય, કીર્તિવિજય, કસ્તુ રવિજય અને મણિવિજયને હું નમન કરું છું. ૪. -
, वैराग्यरत्नभूमिर्यो निःस्पृहतासुधारसांबुनिकि।। .. श्रीमान् बुद्धिविजयमुनिराजोऽभूद्भरिपरिवारः ॥५॥
જે વૈરાગ્યરૂપી રનની ભૂમિ જેવા અને નિઃસ્પૃહતારૂપી અમૃતરસના સાગર જેવા હતા, તે શ્રીમાન બુદ્ધિવિજય નામના મુનિરાજ ઘણું મુનિઓના પરિવારવાળા થયા. પ.
तस्मिन्नुभौ मुनिवरौ धर्मरथस्येव धूर्वहौ प्रवरौ । मुक्तिवृद्धिविजयाख्यौ तत्राद्यो गणिवरो जातः ॥ ६॥
તે પટ્ટપરંપરામાં ધર્મરૂપી રથને વહન કરવામાં પ્રવર વૃષભ જેવા મુક્તિવિજય અને વૃદ્ધિવિજ્ય નામના બે મુનિવરે થયા, તેમાં પહેલા (મુક્તિવિજય-મુળચંદજી) ગણિપદને પામેલા હતા. ૬.
Aho ! Shrutgyanam