________________
પ્રબંધ.] . આત્મજ્ઞાનાધિકાર
शंखे श्वैत्यानुमानेऽपि दोषात्पीतत्वधीर्यथा । शास्त्रज्ञानेऽपि मिथ्याधीसंस्काराद्वन्धधीस्तथा ॥ १७६ ॥
મૂલાધે–જેમ શંખને વિષે શ્વેતપણનું જ્ઞાન છતાં પણ દેષને લીધે તેમાં પીત (પીળા) પર્ણની બુદ્ધિ થાય છે, તેમ શાસ્ત્રનું જ્ઞાન છતાં પણ મિથ્યા બુદ્ધિના સંસ્કારથી આત્માને વિષે બંધની બુદ્ધિ થાય છે. ૧૭.
ટીકાર્થ-જેમ તિમિર રેગ વિગેરે દષ્ટિના દેષથી શંખને વિષે જેતપણુનું જ્ઞાન છતાં પણ પીત–પીળા વર્ણપણની બુદ્ધિ થાય છે, તેજ પ્રકારે શાસ્ત્રનું જ્ઞાન છતાં પણ એટલે શાસ્ત્રથી આત્માનું અબંધપણું જાણ્યા છતાં પણ મિથ્યાત્વ બુદ્ધિના સંસ્કારથી એટલે વિપરીત બુદ્ધિ ના સંગથી આત્માને વિષે બંધની બુદ્ધિ એટલે આત્મા “કર્મ કરીને બંધાય” એવી મતિ થાય છે. ૧૭૬. . श्रुत्वा मत्वा मुहुः स्मृत्वा साक्षादनुभवन्ति ये ।
तत्त्वं न बन्धधीस्तेषामात्माबन्धः प्रकाशते ॥ १७७ ॥ - મૂલાર્થ જેઓ વારંવાર તત્વ સાંભળીને, તેનું મનન કરીને તથા સ્મરણ કરીને તેને સાક્ષાત અનુભવે છે, તેઓને બંધની બુદ્ધિ હેતી નથી, અને તેઓને આત્મા બંધરહિત પ્રકાશે છે. ૧૭૭.
ટીકર્થસવિવેકને ભજનારા જેઓ વારંવાર શાસ્ત્રથકી તત્ત્વને એટલે ભેદ અને પ્રભેદસહિત જીવાદિક વસ્તુના સ્વરૂપને સાંભળીને, તેનું મનમાં મનન કરીને તથા તેના પૂર્વાપર સંબંધનું સ્મરણ કરીને સાક્ષાત અનુભવે છે એટલે પિતાની બુદ્ધિમાં તેને પ્રત્યક્ષ કરે છે, તે વિચારવિચક્ષણ પુરૂષને બંધની બુદ્ધિ એટલે “ભારે આત્મા અંધાય છે” એવી બુદ્ધિ થતી નથી. તેથી શુદ્ધ નિશ્ચય વૃત્તિઓ કરીને બંધરહિત જ આત્મા પ્રકાશે છે, એમ તેઓ કહે છે. ચૈતન્યની સત્તાને વિષે જડસત્તા જાતિ ભેદે કરીને જુદી જ રહેલી છે, માટે તેને બંધને અભાવ છે. ૧૭૭. હવે મેક્ષનું લક્ષણ કહે છે–
द्रव्यमोक्षः क्षयः कर्मद्रव्याणां नात्मलक्षणम् । भावमोक्षस्तु तद्धेतुरात्मा रत्नत्रयान्वयी ॥ १७८ ॥
મૂલાથે-કર્મદ્રિવ્યોને જે ક્ષય તે દ્રવ્યમક્ષ કહેવાય છે. પણ તે આત્માનું લક્ષણ નથી. અને તે દ્રવ્યમેક્ષના હેતુરૂપ રત્નત્રયીથી યુક્ત એ જે આત્મા તે ભાવક્ષ કહેવાય છે. ૧૭૮.
Aho ! Shrutgyanam