SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ અંધ.] આત્માધિકા.. - ભૂલાઈહિંસા, અહિંસા વિ સર્વ માત્ર નિમિત્તભૂત જ છે, કારણ કે જે પાણીના પર્યા છે, તે પોતાના ફળના હેતુરૂપ હેતા નથી. ૧૩૬, - ટીકાર્થ–હે વત્સ! બાહ્ય ક્રિયારૂપ હિંસા તે વધ અને અહિંસા તે વધની નિવૃત્તિ વિગેરે એટલે મૃષા, સત્ય વિગેરે સર્વ ભાવ આશ્રવ અને ભાવ સંવરના માત્ર નિમિત્તભૂત જ છે. એટલે તેમના પરિણામને ઉત્પન્ન કરવામાં હેતુ માત્રને જ પામેલા છે; પણ તે કર્મને ગ્રહણ કરતા નથી તથા તેને વિરોધ કરતા નથી. તેથી નિમિત્તમા કરીને જ તેમની સફળતા જાણવી. કારણ કે જે હિંસાદિક પરમાણુના પય એટલે પિતાથી વ્યતિરિક્ત જીવોના દેહાદિકને વિષે પ્રવૃત્તિ નિવૃત્તિરૂ૫૫ણે કરીને પુસળના તથા અજીના પર્યાય-ધમે છે તેઓ આત્માને વિષે ફળના હેતુરૂપ એટલે અંધ મૂક્ષય કાર્યો કરનારા હતા નથી. ૧૩૬. व्यवहारविमूढस्तु हेतूंस्तानेव मन्यते । बाह्यक्कियारतस्वान्तस्तत्त्वं गूढ़ न पश्यति ॥ १३७ ॥ મલાઈ અવહારમાં મૂર્ખ એ મનુષ્ય તે હિંસાદિકને જ હેતુરૂપ મારે છે અને સાહકિયામાં જેનું મન આસક્ત છે, એવો તે સૂર્ખ ઢચુસતાવતે જાણતો નથી. ૧૩૭. ટીકાવ્યવહારવડે એટલે ફરવૃત્તિ વડે વિશેષ મૂઢ એટલે જડ થયેલો પુરૂષ તે હિંસા અહિંસા વિગેરે પરપ્રાણીઓના મર્યાને જ હેતુરૂપ એટલે અંધ મેક્ષના કારણુરૂપે માને છે, કારણ કે તે બાહ્યપ્રવૃત્તિને વિષે પ્રસન્ન ચિત્તવાળો છત પરમ રહસ્યભૂત ગુઢતને જેત-જાણ નથી. ૩૭. हेतुत्वं प्रतिपद्यन्ने नैवैते नियमामृतः। વિજયના વરિત વિન્તો હાશિવ ૨૨૮ મલાથે નિયયને સ્પર્શ કરતા ન હોવાથી આ હિંસાદિકે હેતુપણાને પામતા નથી જ, કેમકે જેટલા આક્ષો કહેલા છે, તેટલા જ . સંવરે પણ કહેલા છે. ૧૩૮. ટીકાર્ચે આ હિંસા અહિંસા વિગેરે પર પર્યાયે સંસાર અને મેક્ષના હેતુપણાને પામતા નથી જ. ઘરણ કે તેઓ નિયમને એટલે નિશ્ચિત ભાવને અર્થાત્ હિંસાનું થવું એ આશ્રવ જ છે, અને અહિંસાનું થયું એ સંવર જે એ પ્રમાણે નિશ્ચયથી આશ્રવ અને સંવરના સ્વરૂપને સ્પર્શ કરતા નથી, શ્રી આચારાંગ સૂત્રમાં જેટલા એટલે જેટલી સંખ્યાવાળા Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy