________________
૩૮૦
અધ્યાત્મસાર ભાષાંતર. એટલે દ્રવ્ય કેઈ પણું પ્રકારે યુક્ત (ગ્ય) નથી. અથવા વિભાગ રહિતપણાએ કરીને સંબંધવાળું નથી. જેમ તંતુની પરંપરાને વિષે માટીરૂપ દ્રવ્યને સંબંધ નથી તેમ તથા સંતાનનું એટલે જીવાદિક દ્રવ્યનું અનિત્યપણું હોવાથી એટલે નિરંતર એકાકારપણે રહેલું ન હેવાથી સંતાન પણ એટલે કાર્યમાં વર્તત ધર્મ પણ ધ્રુવ-નિત્ય હેત નથી. તેથી એ સિદ્ધ થયું કે-દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીપણે જે ઉત્પત્તિ થઈ તે આત્માજ ઉત્પન્ન થયે, કેમકે ધર્મ અને ધર્મને અભેદ સંબંધ છે. તેથી સંતાનના અનિત્યપણાને લીધે સંતાની પણ અનિત્ય સિદ્ધ થશે. ૫.
કેવળ આત્મા જ ઉત્પત્તિવાળે છે એમ નથી. પરંતુ આકાશાદિક પણ ઉત્પત્તિવાળા છે, તે વાત કહે છે– - व्योमाप्युत्पत्तिमत्तत्तदवगाहात्मना ततः।
नित्यता नात्मधर्माणां तदृष्टान्तवलादपि ॥९६ ॥ મૂલાર્થ–તેથી કરીને આકાશ પણ તેની તેની અવગાહનાના સ્વરૂપે કરીને ઉત્પત્તિમાન છે. આ દૃષ્ટાંતના સામર્થ્યથી પણ આત્મધર્મોની નિત્યતા નથી. ક૬.
ઢીકાર્ય–તેથી કરીને એટલે ધર્મ અને ધર્મને અભેદ સંબંધ છે માટે તે તે કાળક્રમે આવેલા જીવ અને પુદ્ધળોએ અવગાહના કરાતા એટલે તે જીવાદિકને અંદર પ્રવેશ કરવામાં આધારરૂપ જેનું (જે ઉત્પત્તિનું સ્વરૂપ છે, તે અવગાહનારૂપે કરીને આકાશ પણું ઉત્પત્તિવાળું છે. તે આકાશની ઉત્પત્તિરૂપ દૃષ્ટાંતના સામર્થ્યથી જીવના ધની પણ નિત્યતા–નહીં ઉત્પન્ન થવાપણું નથી. અર્થાત આકાશની ઉત્પત્તિના સામર્થ્યથી આત્માની પણ ઉત્પત્તિ જાણવી. ૮૬.
હવે ઋજુસૂત્ર નયને મત બતાવે છે – ऋजुसूत्रनयस्तत्र कर्तृतां तस्य मन्यते । સ્વયે મિટ્યાત્મિા ય માd ચા ચા છે ૨૭
મૂલાથું–આત્મા પિતે જ્યારે જ્યારે એટલે જે જે ભાવને પરિણમે છે, ત્યાં ત્યાં ઋજુસૂત્ર નય આત્માને તે તે ભાવને કર્તા માને છે. ટ૭.
ટીકાર્ય–આત્મા એટલે જીવ જ્યારે જ્યારે એટલે જે જે સમયે જે જે નવા નવા ભાવને-સન્મતિ વિગેરેને પિતે જ એટલે પરની પ્રેરણુવિના જ પરિણમે છે એટલે તે તે સ્વભાવપણે ઉત્પન્ન કરે છે, તે જ સમયને વિષે ઋજુસૂત્ર નય એટલે ઋજુ-સરળ ભૂત, ભવિષ્યની
Aho ! Shrutgyanam