________________
પ્રબંધ,]
ધ્યાનાધિકાર શુકલધ્યાની યોગીનાં અવધ-પરિસહ તથા ઉપસર્ગથકી અચળપણું, અસંહ-સૂક્ષ્મ અને ગહન ભાવવાળી દેવાયા વિગેરેમાં પણ મોહ નહિ તે, વિવેક-દેહ વિગેરે સર્વના રોગરહિત કેવળ આત્માને જાદ કરીને જે તે, અને વ્યુત્સર્ગ-દેહાદિકના સુખને ત્યાગ, આ ચાર પ્રકારનાં ચિહ જિનાદિકે કહેલા છે. ૧૬૬.
હવે બે શ્લેકવડે કહેલા લિંગનું વિવરણ (વિસ્તાર) કરે છે– अवधादुपसर्गेभ्यः कंपते न बिभेति च । असंमोहान्न सूक्ष्मार्थे मायास्वपि च मुह्यति ॥ १६७ ॥ विवेकात्सर्वसंयोगाभिन्नमात्मानमीक्षते ।
देहोपकरणासंगो व्युत्सर्गाज्जायते मुनिः ॥ १६८ ॥
મૂલાર્થ—અવધ હેવાથી ઉપસર્ગોથી પિતા નથી, તથા ભય પામતા નથી. અસંમેહ હોવાથી સૂક્ષ્મ અર્થને વિષે તથા દેવમાયા વિગેરેને વિષે મેહ પામતા નથી. શુકલધ્યાની મુનિનું ત્રીજું વિવેકરૂપી લિંગ હોવાથી સર્વ સંગોથી જાદે પિતાના આત્માને જુએ છે, તથા વ્યુત્સર્ગરૂપ લિંગ હોવાથી શરીર અને ઉપકરણને વિષે અસંગ હોય છે. ૧૬૭–૧૬૮.
ટીકાર્થ શુકલધ્યાની મુનિનું અવધરૂપ લિંગ હોવાથી તે દેવાદિકે કરેલા ઉપસર્ગોથકી કંપતા નથી તથા કિંચિત્ પણ ભય પામતા નથી. અને અસંમેહરૂપી લિંગ હોવાથી તે સૂક્ષ્મ અર્થને વિષે એટલે અત્યંત નિપુણતાવડે જેને અથે સમજી શકાય તેવા પદાર્થને વિષે તથા દેવ માયાદિકને વિષે કિંચિત પણ મેહ પામતા નથી. ત્રીજું વિવેકરૂપ લિંગ હોવાથી તે સર્વ સંબંધેથી આત્માને-જીવની સત્તાને ભિન્ન-પૃથફ જુએ છે, તથા વ્યસર્ગરૂપ ચોથું ચિન્હ હેવાથી તે મુનિ શરીર અને ઉપકરણને વિષે અસંગ-મૂછ રહિત હોય છે. ૧૬૭–૧૬૮. હવે આ સ્થાનના અધિકારને ઉપસંહાર કરે છે–
एवं ध्यानक्रमं शुद्धं मत्वा भगवदाज्ञया । ___ यः कुर्यादेतदभ्यासं संपूर्णाध्यात्मविद्भवेत् ॥ १६९ ॥
મૂલાર્થ-આ પ્રમાણે જે યોગી ભગવાનની આજ્ઞાવડે શુદ્ધ ધ્યાનના કમને જાણીને તે સ્થાનને અભ્યાસ કરે, તે સંપૂર્ણ અધ્યાત્મને જાણુનારે થાય છે. ૧૬૯.
ટીકાર્થ આ પૂર્વે કહ્યા પ્રમાણે જે યોગી ભગવાનની આજ્ઞાવડે
Aho! Shrutgyanam