________________
અધ્યાત્મસાર ભાઠાંતર. પંચમ- હવે છ વડે ધ્યાતા ( ધ્યાન કરનાર) સંબંધી દ્વારા કહે છે– __ मनसश्चेन्द्रियाणां च जयाद्यो निर्विकारधीः।
धर्मध्यानस्य स ध्याता शान्तो दान्तः प्रकीर्तितः ॥१४५॥
મૂલાથું–જે યોગી મન અને ઇંદ્રિયના જયથી નિર્વિકાર બુદ્ધિવાળા થયા હોય તેવા શાંત અને દાંત મુનિને ધર્મધ્યાનના ધ્યાતા (ધ્યાન કરનાર) કહેલા છે. ૧૪૫.
ટીકાથું–જે લેગી મન અને શ્રોત્રાદિક ઈદ્રિના જયથી એટલે તેમને વશ કરવાથી નિર્મળ બુદ્ધિવાળા થયા હોય તેવા તેમજ શાંતકષાયને જીતનાર અને દાંત એટલે ઇદ્રિનું દમન કરનાર મુનિને જિનેશ્વરે ધર્મધ્યાનના ધ્યાતા ( ધ્યાન કરનાર) કહેલા છે. ૧૪૫.
કહેલા અર્થને અન્ય મતની સંમતિ આપે છે. અન્ય શાસ્ત્રના પાંચ લેકવડે તેમની આ વિષયમાં સંમતિ દર્શાવે છે.
परैरपि यदिष्टं च स्थितप्रज्ञस्य लक्षणम् ।
તે શ્રેત્ર તત્સર્ય તથા જે વ્યવસ્થિત | ૨૪ . મૂલાઈ–બીજાઓએ પણ જે સ્થિતપ્રજ્ઞનું લક્ષણ ઈચ્છેલું છે, તે સર્વ અહીં ઘટે છે, તે જ પ્રમાણે આની પણ વ્યવસ્થા છે. ૧૪૬. - ટીકર્થ–બીજાઓએ એટલે વ્યાસાદિકે પણ જે સ્થિતપ્રજ્ઞનું એટલે જેની પ્રજ્ઞા (બુદ્ધિ) પોતાના આત્માને વિષે સ્થિત થયેલી છે એટલે સ્થિતિ કરવાના સ્વભાવવાળી–સ્થિતિને સ્થાપન કરનારી થયેલી છે એવા તે સ્થિતપ્રજ્ઞનું લક્ષણ ઇચછેલું છે તે સર્વ-પરિપૂર્ણ લક્ષણ અહીં એટલે મન અને ઇદ્રિના જયાદિકથી યુક્ત એવા ધર્મસ્થાનના ધ્યાતાને વિષે ઘટે છે. અને તેજ પ્રકારે આ ધ્યાતાનું લક્ષણ આગમને વિષે પણ કહેલું છે. તે જ અમે પણ અહીં કહ્યું છે. ૧૪૬.
તે લક્ષણ બીજાઓએ જે પ્રકારે ઇચ્છયું છે તે કહે છે. તે प्रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान् ।
आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥ १४७ ॥ મૂલાર્થ–હે અર્જુન! જ્યારે મનમાં રહેલા સર્વ મનોરથને જીવ તજી દે છે, અને આત્માએ કરીને આત્માને વિષે જ સંતુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ૧૪૭. 1 ટકાથું–હે પૃથાના એટલે કુંતીના પુત્ર અન! જ્યારે એટલે જે ગદશાને વિષે હૃદયમાં રહેલા સર્વે કામેને એટલે શુભ અને અશુભ
Aho! Shrutgyanam