________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ પંથમ
જ્ઞાનયોગને વિષે યુક્ત થયેલાને ધન્ય છે. તથા ચોથા પ્રકારવાળા જ્ઞાની તા જ્ઞાનયોગને વિષે અત્યંત તહ્લીન હેાય છે.” ૭૭. હવે પાંચ લાકવડે જ્ઞાનીનું વિશેષ વર્ણન કરે છે.ज्ञानी तु शान्तविक्षेपो नित्यभक्तिर्विशिष्यते । अत्यासन्नो ह्यसौ भर्तुरन्तरात्मा सदाशयः ॥ ७८ ॥ ભૂલાથે—જ્ઞાની શાંત વિક્ષેપવાળા અને નિત્ય ભક્તિવાળે। એવા વિશેષણવાળા હાય છે. કારણ કે તે અન્તરાત્મા રૂપ, રૂડા આશયવાળા અને તેથી કરીને બ્રહ્મની અત્યંત સમીપે રહેલા હેાય છે. ૭૮.
ટીકાથે—જ્ઞાની એટલે ચાથા પ્રકારના ઉપાસક, શાંત વિક્ષેપવાળા એટલે જેના રાગાદિક સંસ્કારની પ્રેરણા અથવા વ્યામાહ શાંતિ પામ્યા હોય તેવા, તથા નિત્ય ભક્તિવાળા એટલે સર્વજ્ઞની નિરંતર આરાધના કરનારા હોય છે. આવા પ્રકારના જ્ઞાની વિશેષ પ્રકારના છે, એટલે
જે કરીને જાદો પડે છે. અર્થાત્ અપૂર્વ ગુણાએ કરીને તથા ધૈર્ય કરીને આત્માને વિશેષ પ્રકારના કરે છે. કારણકે તે ત્રણ પ્રકારના આત્માને વિષે અંતરાત્મા રૂપ હાય છે એટલે માત્ર દેહાદિકના સાક્ષીજ છે, તથા સારા આશયવાળા એટલે મોક્ષની પ્રાપ્તિના પરિણામવાળાશુદ્ધ પરિણામને ધારણ કરનારા હાય છે. એવા જ્ઞાની ઉપાસક ભર્તાની-પૂર્ણ બ્રહ્મની અત્યંત સમીપે રહેલા છે. ૭૮.
कर्मयोगविशुद्धस्तज्ञाने युञ्जीत मानसम् ।
अज्ञश्वाश्रदधानश्च संशयानो विनश्यति ॥ ७९ ॥ મલાર્જ-તેથી કરીને કર્મયોગવડે વિશુદ્ધ થયેલા યોગી જ્ઞાનને વિષે મનને જોડે છે–લય કરે છે. પરંતુ અજ્ઞાની અશ્રદ્ધાવાન અને સંદેહીળ હેાય છે તેથી તે નાશ પામે છે-યોગથી ભ્રષ્ટ થાય છે. ૭૯. ટીકાથે—તે કારણથી કર્મયોગે કરીને શુદ્ધ થયેલા યોગી જ્ઞાનયોગને વિષે મનને-પેાતાના ચિત્તને જોડે છે-સંલગ્ન કરે છે. તેમાં વિશેષ શું છે તે કહે છે. જો તે અન્ન એટલે જ્ઞાનયોગથી રહિત, શુદ્ધ શ્રદ્ધા સહિત તથા સંશયવાળા એટલે “આ ક્રિયાના સમૂહ કરવાથી મને મોક્ષરૂ પી ઇચ્છિત ફળ મળશે કે નહીં?” એવી રાંકાવાળા હોય તે તે નાશ પામે છે-ચેાગમાર્ગથી ભ્રષ્ટ થાય છે. ૭૯,
હવે ત્રણ શ્લાકે કરીને ધ્યાનક્રિયાડૅ વિશેષ કહે છે.निर्भयः स्थिरनासाग्रदत्तदृष्टिर्ब्रतस्थितः । सुखासनः प्रसन्नात्यो दिशश्चानवलोकयन् ॥ ८० ॥
Aho! Shrutgyanam