________________
પ્રબંધ, પુ
માગાધિકાર.
ફળવાળું જ્ઞાનાવરણાદિક કર્મ, આદિ શબ્દ છે તેથી વેદના, સ્કંધ, એ વિગેરે ભવનાં કારણેા એટલે સર્વ દર્શનીઓએ સંસારના કારણુપે માનેલા છે, તે સર્વે કારણેા વાસ્તવિક રીતે એક કર્મરૂપ જ છે. તેથી કરીને એવું સિદ્ધ થાય છે કે સંજ્ઞાના ભેદને પામેલું પોતપોતાના દર્શનમાં કહેલું છે, માટે આ સર્વજ્ઞની ભક્તિનું તત્ત્વ જ ભેદના ત્યાગ કરીને એક જ પ્રધાન-શ્રેષ્ઠ છે. ૭૨.
કહેલા અર્થના જ વિશેષ કહે છે.
अस्यापि योsपरो भेदश्वित्रोपाधिस्तथा तथा । गीयतेऽतीत हेतुभ्यो धीमतां सोऽप्यपार्थकः ॥ ७३ ॥ મૂલાથે—આ કર્મના પણ જે બીન્ને વિચિત્ર ઉપાધિવાળા ભેદ પૂર્વે કહેલા હેતુઓથકી તે તે પ્રકારે કહેવામાં આવે છે, તે પણ મુદ્ધિમાન પુરૂષોને વ્યર્થ છે. ૭૩,
ટીકાથે—આ પૂર્વે કહેલ અવિદ્યા, ક્લેશ, કર્મ, વેદના અને સ્કંધ વિગેરે નામથી કહેવાતા કર્મના જે આગળ કહેવામાં માવશે એવા ખો એટલે પૂર્વે કહેલાથી જૂદા ઘણા પ્રકારથી ઉપાધિવાળા એટલે સ્વધર્મને અન્ય ધર્મમાં રહેલાપણાએ કરીને અવભાસ અથવા વિશેષણ રૂપ ભેદપ્રકાર પૂર્વે કહેલા હેતુથકી પ્રગટ કરેલા તે તે પ્રકારે સાંખ્યાદિ ક્રોએ કહેલા છે, તે પણ એટલે કહેલા ઉપાધિના ભેદવાળા પણ મુદ્ધિમાનને એટલે સારા વિચારવાળા યાગીઓને વ્યર્થ છે. કારણ કે તે કોઈ એક વસ્તુના ધર્મને ગ્રહણ કરનાર છે તેથી તથા તેના નિર્ધાર-નિશ્ચય થતા નથી તેથી વ્યર્થ છે. ૭૩.
કહેલા અર્થને વિષે શિક્ષા આપે છે.~
ततोsस्थानप्रयासोऽयं यत्तद्भेदनिरूपणम् । सामान्यमनुमानस्य यतश्च विषयो मतः ॥ ७४ ॥
મૂલાર્જ-—તેથી કરીને જે તેના ભેદનું નિરૂપણ કરવું, તે યોગ્ય પ્રયાસ છે. કારણ કે અનુમાનના વિષય સામાન્ય કહેલા છે. ૭૪
ટીકાથે—તેથી કરીને એટલે પૂર્વોક્ત કારણે કરીને જે એટલે આ પ્રમાણે પોતાની બુદ્ધિના ખાધના અવિષય છતાં પણ તે અનિર્ધારિત સ્વરૂપવાળા બ્રહ્મતત્ત્વના ભેદનું એટલે જગતનું કર્તાપણું અને પોતાનું અકર્તાપણું તેરૂપ ભેદનું નિરૂપણ કરવું, તે ધૃષ્ટ પુરૂષોને આ હમણાંજ જેના નિષેધ કરાયેલા છે એવા પ્રયાસ અસ્થાને છે યાગ્ય છે એટલે
Aho! Shrutgyanam