________________
પ્રબંધ.]
ગાધિકાર. * ટીકાઈ–કારણ કે એટલે પૂર્વે કહેલા હેતુથકી દેવતાના અતિશયનું એટલે સકલ દેષથી રહિત હેવાને લીધે સર્વ કરતાં અધિકપશુનું માધ્યસ્થપણું-અપક્ષપાતીપણું અર્થાત્ તત્ત્વગ્રાહીપણું તેનું અવલંબન કરીને જ સર્વ તત્ત્વદૃષ્ટિવાળા પંડિતોએ સર્વજ્ઞની સેવા-આરાધના ઈએલીમાનેલી છે. તેને માટે કાલાતીત નામના કેઈ પ્રસિદ્ધ ગ્રંથકારે પણ કહ્યું છે. ૬૭.
જે કહ્યું છે, તે જ કહે છે – अन्येषामप्ययं मार्गो मुक्ताविद्यादिवादिनाम् ।।
अभिधानादिभेदेन तत्त्वनीत्या व्यवस्थितः ॥ ६८॥
મલાઈ–બીજાપણુ મુક્તવાદી, અવિદ્યાવાદી વિગેરેનો પણ આ માર્ગ નામ વિગેરેના ભેદથી તત્ત્વનીતિવડે રહેલો છે. ૬૮.
ટીકાર્થ–મુક્ત એટલે કર્મબંધથી રહિત એવા આત્માને સર્વર માનનાર તથા અવિદ્યાવડે-માયાવડે નહીં લેપાયેલા આત્માને સર્વ માનનાર તથા બીજા પણ કેટલાક વાદીઓને આ દેખાડેલો માર્ગ નામ, સંજ્ઞા વિગેરેના ભેદથી પણ પરમાર્થ રીતે વ્યવસ્થા પામેલ છે એટલે સર્વને વિષે સ્થાપન કરેલે છે. ૬૮.
તેજ કહે છે.– . मुक्तो बुद्धोऽर्हन् वापि यदैश्वर्येण समन्वितः।
तदीश्वरः स एव स्यात्संज्ञाभेदोऽत्र केवलम् ॥ ६९ ॥ - મલાર્થ–મુક્ત, બુદ્ધ કે અહન જે કઈ ઐશ્વર્યવડે યુક્ત હોય, તે જ ઈશ્વર કહેવાય છે. તેમાં માત્ર સંસાને જ ભેદ છે. ૬૯.
ટીકર્થ ઈશ્વર એ શબ્દને સર્વત્ર સંબંધ કર. મુક્ત એટલે કર્મબંધ રહિત, બૌદ્ધ એટલે તત્ત્વજ્ઞાની, અથવા અહંન્ એટલે દેવેદ્રાદિકે કરેલી પૂજાને તથા જ્ઞાનાદિક સકલ ઐશ્વર્યને ગ્ય એવા જિનેશ્વર-તેમાં જે કઈ ઐશ્વર્ય કરીને એટલે જ્ઞાન, વૈરાગ્ય, યશ, વીર્ય વિગેરે સમગ્ર સામ્રાજ્ય કરીને યુક્ત હોય તે ઈશ્વર મુમુક્ષુ જનોને ધ્યાન કરવા ગ્ય બ્રહ્મસ્વરૂપ છે. અર્થાત તે જ સર્વજ્ઞ છે. તેમાં એટલે ઉક્તરૂપ જ્ઞાનની બુદ્ધિમાં તથા દેવના સ્વીકારમાં ભિન્ન ભિન્ન દર્શનને લીધે કેવળ સંજ્ઞાને જ-નામ માત્રને જ ભેદ છે. ૬૯. તેને જ વિશેષ દેખાડે છે – अनादिशुद्ध इत्यादियों भेदो यस्य कल्प्यते । तत्तत्तंत्रानुसारेण मन्ये सोऽपि निरर्थकः ॥७॥
Aho ! Shrutgyanam