________________
પ્રમંત્ર 1
ચેાગાધિકા
ખાતર, રૂપી, રૂપી દૂર રહેલા તથા નજીક રહેલા પદાર્થ સમૂહને જાણુનાર સર્વદર્શી પરમાત્માને સેવે છે .એટલે ભેદે કરીને નહીં જાણુતા છતાં પણ જે સર્વજ્ઞ અને નિરંજન છે, તેજ મારે પૂજ્ય અને ધ્યેય હા.” એમ ધારીને ભજે છે, તે પણ એટલે આ પ્રકારે વિશેષને ન જાણનારા પણ સામાન્ય ચેાગને એટલે પરબ્રહ્મની આરાધનાના સામાન્ય ઉપાયને આશ્રિત થયેલા છે એમ જાણવું. ૬૩.
સામાન્ય યાગનેજ બતાવે છે.~~
सर्वज्ञो मुख्य एकस्त प्रतिपत्तिश्च यावताम् ।
1
सर्वेऽपि ते तमापन्ना मुख्यं सामान्यतो बुधाः ॥ ६४ ॥ ભૂલાથે—સર્વજ્ઞ મુખ્ય છે, એકજ છે અને જેટલા ભબ્યાને તેના પર ભક્તિભાવ છે, તે સર્વે પડિતા સામાન્યથી મુખ્યપણે તે સર્વજ્ઞનેજ પામેલા છે. ૬૪.
ટીકાર્થ—પૂર્વે કહેલા સર્વજ્ઞ મુખ્ય છે એટલે મારે આરાધન કરવામાં તે પ્રધાન છે, તે એકજ છે એટલે મહાદેવરૂપ, વિષ્ણુરૂપ અથવા જિનરૂપ હા પણ પરમાર્થ રીતે સર્વજ્ઞ એકજ છે કારણ કે આવરણુ રહિત જે હાય તેને આશ્રયના ભેદ (ભિન્નતા) કારણ નથી. વળી જેટલા ભૂખ્યાને તે સર્વજ્ઞને વિષે ભક્તિભાવ છે, તે સર્વે સર્વજ્ઞના ભક્તોરૂપ પંડિતા સામાન્ય થકી એટલે વિશેષ વ્યક્તિની પ્રાપ્તિ (જ્ઞાન) ના અભાવથકી મુખ્ય-સૌથી શ્રેષ્ઠ એવા તે સર્વજ્ઞને પામેલા છે. ૬૪. હવે જે વિશેષના આગ્રહવાળા છે, તેઓને જે પ્રાપ્ત થાય છે, તે કહે છે.—
न ज्ञायते विशेषस्तु सर्वथाऽसर्वदर्शिभिः ।
अतो न ते तमापन्ना विशिष्य भुवि केचन ॥ ६५ ॥ મલાથે—અસર્વજ્ઞા સર્વથા વિશેષને જાણતા નથી, તેથી કેટલાએક આચાર્યો પૃથ્વીપરના કોઈ પણ દેવને વિશેષે કરીને સર્વજ્ઞ તરીકે માને છે, પરંતુ તે ખરા સર્વજ્ઞને પામેલા નથી. ૬૫.
ટીકાચજે સર્વ નિઃશેષ પદાર્થને જોનારા-જાણનારા નથી તેવા અસર્વજ્ઞાવર્ડ વિશેષ એટલે વસ્તુના વ્યક્તિ વ્યક્તિ પ્રત્યે રહેલા નિશ્ચયરૂપ ભેદ જણાતા નથી. (તેઓ ખરા સર્વજ્ઞને ઓળખી શકતા નથી.) તેથી કરીને તેવા કેટલાએક વાદીઓ પૃથ્વીપરના કાઈ પણુ દેવના અથવા પુરૂષના વિશેષ એટલે ભેદ કરીને તેમને સર્વજ્ઞ અને સર્વદર્શીપણું જૂદા પાડીને તેને વિષે સર્વજ્ઞપણાના આગ્રહવાળા થાય
३७
Aho ! Shrutgyanam