________________
અધ્યાત્મસાર ભાષાંતર,
[ ચતુર્થ
ટીકાથ—ઉત્તમ એટલે નિર્દોષ બુદ્ધિરૂપી ધનવાળા પુરૂષે આ પૂર્વે કહેલા મિથ્યાત્વના-વિપરીત દર્શનના પદોને-વાકાને તજીને સમ્યકુત્બના-અવિપરીત દર્શનના છ સ્થાનાની વિપરીતપણે એટલે હેલાથી ઉલટાપણે અર્થાત્ “જીવ છે, તે નિત્ય છે, કર્મોના કર્તા છે, તેના ભાક્તા છે, મેાક્ષ છે, તેના ઉપાય છે.” ઇત્યાદિરૂપે ભાવના કરવી. ૧૪૭. ॥ इति मिथ्यात्वत्यागाधिकारः ॥
૨૫૦
ઉપરના અધિકારમાં મિથ્યાત્વના ત્યાગ કહ્યો. તે કદાગ્રહના ત્યાગ થવાથી જ થાય છે. તેથી હવે આ અધિકારમાં કદાગ્રહના ત્યાગ કરવા કહે છે.~~~~
मिथ्यात्वदावानलनीरवाहमसद्रहत्यागमुदाहरन्ति ।
अतो रतिस्तत्र बुधैर्विधेया विशुद्धभावैः श्रुतसारवद्भिः १४८ મૂલાથે—અસદ્ધહના ત્યાગને મિથ્યાત્વરૂપી દાવાનળને વિષે મેઘ સમાન કહેલા છે. માટે શુદ્ધ આશયવાળા અને શાસ્ત્રના ચારને જાણનારા પંડિતાએ તે કદાગ્રહના ત્યાગ કરવામાં પ્રીતિ કરવી. ૧૪૮.
ટીકાર્ય-અસદ્ધહનો ત્યાગ એટલે અવિદ્યમાન (અછતી ) અથવા વિપરીત વસ્તુપરના આગ્રહના એટલે અન્યથા શ્રદ્ધાની પ્રરૂપણાનો ત્યાગ. આ ત્યાગને પૂર્વે કહેલા મિથ્યાત્વરૂપી દાવાનળનું એટલે સકળ ગુણગણના આરામ (ઉદ્યાન)ને દહન કરવામાં સમર્થ એવા વનાગ્નિનું શમન કર વામાં મેઘ સમાન કહેલા છે. તેથી કરીને શુદ્ધ ભાવ-આશયવાળા અને જિનાગમાદિક શાસ્ત્રના સારને જાણનારા પંડિતાએ તે અસદ્ધહના ત્યાગને વિષે પ્રીતિ કરવી. ૧૪૮.
અસદ્ધહ હાવાથી શું ન હોય? તે કહે છે.—
असङ्ग्रहाग्निज्वलितं यदन्तः क्व तत्र तत्त्वव्यवसायवल्ली । प्रशान्तिपुष्पाणि हितोपदेशफलानि चान्यत्र गवेषयन्तु १४९ ॥
મૂલાથે—જેનું ચિત્ત અસત્પ્રહરૂપી અગ્નિથી દુગ્ધ થયેલું છે, તેને વિષે તત્ત્વના નિશ્ચયરૂપી લતા કયાંથી હાય ? અને શાંતિરૂપી પુષ્પ તથા હિતાપદેશરૂપી ફળાની તેા અન્યત્ર જ ગવેષણા-શેાધ કરે. તે તે અહીં સંભવે જ નહીં. ૧૪૯.
દીકાર્થ જે કાઈ પ્રાણીનું ચિત્ત અથવા મધ્યભાગ પૂર્વે કહેલા અસત્પ્રહરૂપી અગ્નિવર્ડ દગ્ધ થયેલ છે, તેના અંતઃકરણરૂપ આરામ (ઉદ્યાન)ને ત્રિષે યથાર્થ સ્વરૂપવાળા વસ્તુતત્ત્વના વિવિધ પ્રકારના
Aho! Shrutgyanam