________________
૧૯
અધ્યાત્મસાર ભાષાંતર
[ ચતુર્થ
એવી જે ક્રિયા છે તે આગળ મેક્ષને સાધનારી નહીં થાય. કારણ કે તે મૃદુ છે. એટલે સકલ કર્મને નિર્મૂલ હવામાં અસમર્થ હોવાથી કામળ છે. તેથી તે મેાક્ષને નિષ્પાદન કરવાની પૂર્વક્રિયા થઈ શકશે નહીં. તે ( પૂર્વ સેવા ) સ્થૂલ લક્ષ્યતાવાળી છે, તેથી તે દોષોને કાંઇક મંદ કરીને સમ્યક્ત્વાદિકને જ પ્રાપ્ત કરાવવામાં સમર્થ થાય તેમ છે, પશુ મળવાન શત્રુના સૈન્ય પ્રત્યે સામાન્ય ચૈાધાની જેમ સમગ્ર કર્મસમૂહના નાશ કરવામાં તે સમર્થ નથી. તેથી કરીને એટલે ઉપર અ તાવેલા કારણે કરીને દઢ-અત્યંત તીવ્ર સમ્માદિક ક્રિયા એટલે સમ્યક્દર્શન વિગેરે ત્રણ રત્નરૂપ વ્યાપાર જ મોક્ષને સાધવામાં સમર્થ છે. તેની જ સૂક્ષ્મ કર્મોને હણવાની તીવ્ર શક્તિ છે. ૧૪૩.
ફરીથી વાદી કહે છે કે તથાભવ્યત્વ વિગેરે જ મેાક્ષનું કારણ છે એમ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે.——
गुणाः प्रादुर्भवन्त्युच्चैरथवा कर्मलाघवात् ।
तथाभव्यतया तेषां कुतोऽपेक्षानिवारणम् ॥ १४४ ॥ મલાર્જે—તથાભવ્યત્વે કરીને અથવા કર્મના લાઘવે કરીને અત્યંત ગુણા પ્રગટ થાય છે. તેથી શા માટે તેની અપેક્ષાનું નિવારણુ કરી છે ? ૧૪૪.
ટીકાથે—તેવા પ્રકારની વિચિત્ર ભવ્યતાએ કરીને એટલે મુક્તિગમનની યાગ્યતાએ કરીને અથવા કર્મની હાનિએ કરીને અત્યંત સભ્ય ગ્દર્શનાદિક ગુણા પ્રગટ થઇને વૃદ્ધિ પામે છે. તેથી શા માટે તે તથાભવ્યત્યાદિકની મેાક્ષસાધનમાં અપેક્ષાનું નિવારણ એટલે હેતુપણાના નિષેધ કરી છે? તે થઈ શકે તેમ નથી. ૧૪૪,
અહીં સત્ક્રાન્તિ ઉત્તર આપે છે. तथाभव्यतयाक्षेपाद्गुणा न च न हेतवः । अन्योऽन्यसहकारित्वाद्दंडचक्रभ्रमादिवत् ॥ १४५ ॥
મૂલાથે—તથાભવ્યતાના આક્ષેપથી વીર્યોત્સાહાદિક ગુણા મોક્ષના હેતુ નથી, એમ અમારો મત નથી. પરંતુ ઘટને વિષે દંડ, ચક્ર અને તેના ભ્રમણુ વિગેરેની જેમ અન્યઅન્ય સહકારી હાવાથી તે સર્વે હેતુ છે. ૧૪૫.
ટીકાથ—વિવક્ષિત પર્યાયવડે જે થશે તેનું નામ ભવ્ય કહેવાય છે. તે ભવ્યના જે ભાવ એટલે ધર્મ તે ભવ્યતા. ભવ્યતા એટલે માક્ષ
Aho! Shrutgyanam