SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ અધ્યાત્મસાર ભાંષાંતર, [ ચતુર્થં તથા હાલમાં તે મેાક્ષની સ્પષ્ટતા નથી એમ પણ ન કહેવું. કારણ કે તે માક્ષને પ્રગટ કરનાર હેતુ-સાધન જ છે. ૧૩૯. ટીકાથે—સર્વ ક્ષેત્ર કાળને વિષે થનારો એવા મેાક્ષ નથી. જો કદાચ ઉપાય વિનાના મેાક્ષ થતા હેાય તે તે સર્વત્ર થવા જોઇએ, કેમકે જે વસ્તુ ઉપાય વિના જ સાધ્ય હોય તેને કાળના નિયમ હાતા નથી. તેથી મેાક્ષ ઉપાય વિનાના નથી, એમ સિદ્ધ થાય છે. કારણ કે સંસાર એટલે ભવ પણ જોવામાં આવે છે. એટલે મેક્ષના ઉપાયનું સેવન ન કરવાથી કેટલાક જીવેાના સંસાર દેખાય છે. તે મેક્ષની હાલમાં વ્યક્તિ એટલે આવિભૉવ નથી એમ ન કહેવું. કારણ કે હેતુ જ એટલે મોક્ષના સાધન જ ભંજક એટલે નિયત મોક્ષના પ્રકાશક છે. તેથી માક્ષ સમગ્ર સામગ્રીને આધીન છે એમ સિદ્ધ થાય છે. ૧૩૯. અહીં વાદી બીજે પ્રકારે શંકા કરે છે,मोक्षोपायोsस्तु किं त्वस्य निश्चयो नेति चेम्मतम् । तन्न रत्नत्रयस्यैव तथाभावविनिश्चयात् ॥ १४० ॥ ભૂલાઈ—મોક્ષના ઉપાય ભલે હા. પરંતુ તે ઉપાયના અમુક નિશ્ચય નથી એમ જે તમારો મત હોય તે તે અસત્ય છે. કારણ કે ત્રણ રનનું જ તે મેાક્ષના ઉપાયમાં નિશ્ચયપણું છે. ૧૪૦. ટીકાર્ચ—માક્ષના ઉપાય-સાધન ભલે હા. પરંતુ તેમાં કાંઇક વિચારવાનું છે. શું વિચારવાનું છે? તે કહે છે:-આ મેાક્ષના ઉપાયને નિશ્ચય એટલે આ ત્રણ રતાદિક જ માક્ષના ઉપાય છે.' એવા નિ યમનું અવધારણ નથી. પરંતુ અનિશ્ચિત નામવાળા ઘણા ઉપાયો છે. તેમાંથી કોઈની કાઈક ઉપાયવડે સિદ્ધિ થાઓ. પણ ત્રણ રત જ ઉપાચરૂપ છે એવે નિયમ ન હેા આ પ્રમાણે જો તમારો મત હોય તે તે તેમ નથી, એટલે તમારૂં કહેવું સિદ્ધ થાય તેમ નથી. આગળ તેને માટે યુક્તિ કહેવામાં આવે છે તે આ પ્રમાણે:-ખીજા ઉપાયાના ત્યાગ કરીને સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્ર એ ત્રણ રતો જ (તે પણ છુટા છુટા નહી-ત્રણે એકઠા જ) તેવા પ્રકારના મેાક્ષસાધનના અવ્યભિચારી કારણ છે. આ પ્રમાણે વિશિષ્ટ નિયમ છે, માટે તે ઉપાયા સેવવા. ૧૪૦. પ્રતિજ્ઞા કરેલા ન્યાયની જ સ્પષ્ટતા કરે છે.-~~ भवकारणरागादिप्रतिपक्षमदः खलु । तद्विपक्षस्य मोक्षस्य कारणं घटतेतराम् ॥ १४१ ॥ Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy