________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થમૂલાઈ–ઘટના પ્રાગભાવની જેમ સ્વાભાવિક ભવ્યત્વને નાશને કારણની સામગ્રીને લીધે નાશ થવાથી પણ કોઈ વિષેધ આવત નથી. ૧૨૮.
ટીકાર્થ–ઘટને પ્રાગભાવ એટલે ઘટની ઉત્પત્તિ થયા પહેલાં ઘટનો અભાવ હોવાથી ઘડાને આકારે નહીં વિદ્યમાન માટીરૂપ દ્રવ્ય એ સ્વાભાવિક છે, પણ પિતાના (માટીરૂપ દ્રવ્યના) નાશના કારણ રૂપ સામગ્રીના સામર્થ્યથી ઘટને ઉત્પન્ન કરનાર કુંભાર વિગેરેની પ્રાપ્તિ થવાને લીધે ઘટ રૂપ કાર્યને ઉત્પન્ન કરીને તે ઘટનો પ્રાગભાવ (માટીને આકાર) નાશ પામે છે, તે પણ તેમાં કોઈ વિરોધ આવતે નથી. તેમ સ્વાભાવિક એટલે સહજ-આમાના પરિણામિક ભાવથી ઉત્પન્ન થયેલું ભવ્યત્વ એટલે મુક્તિ માં જવાની યોગ્યતા પણ નાશના કારણના સામ્રાજ્યથી એટલે પિતાના અદર્શનપણાને માટે કારણના કાર્યને ઉત્પન્ન કરનાર સાધનના સામ્રાજ્ય-પરબ્રહ્મની પ્રાપ્તિ તથા સમ્યકત્વની પ્રાપ્તિ વિગેરે સામર્થ્યવાળા કારણનું સંપૂર્ણપણું થવાથી નાશ પામે છે છતાં પણ તે વિરોધ-દૂષણ પામતું નથી. કેમકે કારણ પણું સંપૂર્ણ થયું, એટલે તેણે કાર્યને ઉત્પન્ન કર્યું, કાર્ય થયું એટલે પછી કારણની કાંઈ જરૂર રહેતી નથી. ૧૨૮.
શંકા–મોક્ષની ગ્યતા ભવ્ય જીવોને છે, અને તે ભવ્ય જી ઘણે કાળે પણ સર્વે મેક્ષમાં જશે, તેથી કઈ ભવ્ય બાકી રહેશે નહીં. એટલે પછી મોક્ષને અભાવ થશે, અને કહેશે કે કેટલાક ભવ્યા છ મેક્ષમાં જવાના જ નથી તે પછી તેમનું ભવ્યપણું નિષ્ફળ થશે. આ શંકાના સમાધાન માટે બે લેકથી કહે છે –
भव्योच्छेदो न चैवं स्याद्गुनन्त्यानभौशवत् । प्रतिमादलवत्क्वापि फलाभावेऽपि योग्यता ॥ १२९ ॥
મલાર્થ–આકાશના પ્રદેશની જેમ ભવ્ય જીવ મેટા અનંતાવાળા હોવાથી તે ભવ્યોનો સર્વથા અભાવ થશે નહીં. અને બીજી બાબતમાં કદાચિત્ ફળનો અભાવ હોય તે પણ પ્રતિમા થાય તેવા દળની જેમ તેમાં ગ્યતા કહી શકાય છે. ૧૨૯.
ટીકા–હે ભદ્ર! તારા કહેવા પ્રમાણે નહીં થાય. કારણ કે ગુરૂ એટલે ઉત્કૃષ્ટ અર્થાત આઠમું એવું અનંતુ એટલે પલ્ય અને સાગર વિગેરેના ઉપમાનથી પણ જેની સંખ્યા થઈ શકતી નથી એવું ગુરૂ અનંતપણું હોવાથી ભવ્ય અને આ સંસારમાં કઈ કાળે પણ
Aho ! Shrutgyanam