________________
૧૬૮
અધ્યાત્મસાર ભાષાંતર. [તૃતીયકાર્ય–જેમાંથી દુષ્ટ-અશુભ વિકલ્પની-મનોરથની પરંપરાને અભાવ (નાશ) થયે છે, તથા જેણે સ્વભાવ શુદ્ધતા ધારણ કરી છે, એવું મન આવા (પૂર્વોક્ત) પ્રકારનું થાય છે. અને તેથી કરીને તેવા પ્રકારની મનશુદ્ધિથી મહા મતિમાન ઉદાર બુદ્ધિવાળે યોગી સ્વૈર્ય (સ્થિરતા) ને પામીને શુભ્ર-સકલ કર્મરૂપ કલંકથી રહિત યશલક્ષ્મીમક્ષલક્ષ્મીને તથા પરાક્રમથી ઉત્પન્ન થયેલી ખ્યાતિરૂપ શેભાને પામે છે. એટલે સારી રીતે ભેગને નિરોધ કરવા રૂપ વિધિએ કરીને સાદિ અનંત સ્થિતિને પામે છે. આ લેકમાં “ચા” એ શબ્દ કરીને કર્તાએ પિતાનું યશેવિજયે એવું નામ સૂચન કર્યું છે, એમ જાણવું. ૧૧૭.
| ત તૃતીય પ્રવાસે રૂ .
Aho ! Shrutgyanam