SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ભાષાંતર [ દ્વિતીયએને ચંદનના લેપને વિધિ આનંદને માટે થતો નથી. તથા નિરંતર નિર્મળપણને પામેલા હેવાથી તેમને જળસ્રાનની કળા પણ નિષ્ફળ જ છે. ૫. ટીકાર્થ–મનને વિષે નિવૃતિને–મોક્ષસુખને અથવા પરભાવના વર્જનરૂપ સુસ્થિતિને જ કેવળ એકાગ્રપણુએ ધારણ કરતા મુનિઓને ચંદનરસના વિલેપન વિધિ આનંદની વૃદ્ધિ માટે થતો નથી. તથા નિરંતર તપ, સંયમ અને શુભ ભાવનાદિક નિમેળપણાને-કર્મમળના અભાવને પ્રાપ્ત થયેલા હોવાથી તેમને જળસ્રાનની કળા-કુશળતા પણ વ્યર્થ છે. કેમકે આત્માને વિષે રહેલા મળને શુદ્ધ કરવામાં જળ સમર્થ નથી. ૯૫. આ સ્પર્શના જ વિષયમાં ભેગી અને યોગીના પરિણામને ભેદ દેખાડે છે – 'गणयन्ति जनुः स्वमर्थवत्सुरतोल्लाससुखेन भोगिनः। मदनाहिविषोग्रमूर्छनामयतुल्यं तु तदेव योगिनः॥९६॥ મૂલાર્થ–ભેગીજને મૈથુનના વિલાસરૂપ સુખવડે પિતાને જન્મ સફળ માને છે. અને ગીજને તેજ સુખને કામદેવ રૂપી સર્પના વિષની ઉગ્ર મૂનારૂપ વ્યાધિ સદશ માને છે. ૯૬. ટીકાઈ–ભગી-સ્ત્રી વિગેરે ઉપભેગની ક્રિયાઓ જેને પ્રિય છે એવા લેકે મૈથુનની સેવાના આહલાદરૂપ સુખવડે પિતાના જન્મને હદયમાં સફળ થયે માને છે; તેજ ભેગસુખને યોગીજને-મુનીશ્વરે કામદૈવરૂપી સના વિષવડે થયેલી ઉગ્ર મૂછના સમગ્ર શરીરને વિષે : થયેલ વિષગના પ્રચારરૂપ વ્યાધિતુલ્ય ગણે છે-માને છે. ૯૬. આ લોકને વિઘવાળે વૈરાગ્ય કણો, હવે પરલોકના વિષયમાં વસાવ્ય કહે છે – तदिमे विषयाः किलैहिका न मुदे केऽपि विरक्तचेतसाम्। परलोकसुखेऽपि निःस्पृहाः परमानन्दरसालसा अमी ॥९॥ મલાઈ–તેથી કરીને આ લેક સંબંધી કઈ પણ વિષયે વિરક્ત ચિત્તવાળે મુનિઓને આનંદ માટે થતા નથી, તથા પરમાનંદના રસવડે (અન્ય રસમાં) આળસુ થયેલા તે. મુનિએ પાકના સુખને વિષે પણ નિઃસ્પૃહ હોય છે. ૯૭ ટીકાર્ચ–તેથી કરીને પૂર્વે કહેલા પ્રકારેં કરીને વિરક્ત પરિણામવ્યા હોવાથી આ પૂર્વે કહેલા શબ્દાદિક વિષયે, મનુષ્યલક સંબંધી પશુ-ચકવર્તી વિગેરે મહદ્ધ અંધી પણ ખરેખર વૈશષ્યને વિષે Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy