________________
પ્રબંધ ]
વૈરાગ્યના ભેદ.
૮૩
પૂર્વ શ્લોકમાં અન્યદર્શનીઓના માહગર્ભ વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું, હવે સ્વદર્શનીઓના માહુગર્ભ વૈરાગ્યનું સ્વરૂપ બતાવે છે.— सिद्धान्तमुपजीव्यापि ये विरुद्धार्थभाषिणः । तेषामप्येतदेवेष्टं कुर्वतामपि दुष्करम् ॥ ४५ ॥ મલાથેજે સદ્ધાંતના આશ્રય કરીને પણ વિરૂદ્ધ અર્થને કહે છે તેઓ અતિદુષ્કર તપસ્યાદિકને કરતા હાય, તે પણ તેઓના વૈરાગ્ય માહગર્ભ વૈરાગ્ય જ કહેલા છે. ૪૫.
ટીકાથે—જે કાઈ કદાગ્રહરૂપી ગ્રહથી ગ્રસ્ત થયેલા જના સિદ્ધાંત એટલે જિનાગમના આશ્રય કરીને પણ તેના વિરૂદ્ધ અર્થને કહેનારા હાય એટલે કે કોઇપણ જાતના પેાતાના સ્વાર્થ મનમાં રાખીને જે જિનપ્રવચનની અન્યથા પ્રરૂપા કરીને વ્યવહાર કરતા હેાય તે નિદ્ભવાદિકાના પણ માહભિત વૈરાગ્ય જ કહેલા છે-પ્રમાણભૂત કરેલા છે. જોકે તે ઉગ્ન-દુષ્કર તપસ્યાદિકને કરતા હાય પણ તેને એ માહાન્વિત વૈરાગ્ય જ હાય છે, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હાતા નથી. ૪૫.
અહીં કોઈ શંકા કરે કે-જિનેશ્વરે કહેલી ક્રિયા કરનારને જીવદયાદિક શુભપરિણામ હોવાથી માહાભૂત વૈરાગ્ય કેમ હેાય? તે શંકાનું સમાધાન કરે છે.
संसारमोचकादीनामिवैतेषां न तात्त्विकः ।
शुभोsपि परिणामो यज्जाता नाज्ञारुचिस्थितिः ॥ ४६ ॥ ભૂલાથે—તેઓના શુભ પરિણામ પણ સંસારમેોચકાદિકની જેમ તાત્ત્વિક નથી. કેમકે તેઓની જિનેશ્વરની આજ્ઞાને વિષે શ્રદ્ધાની સ્થિરતા નથી. ૪૬.
ટીકાર્થ – હે વત્સ ! તેના-નિવાદિકાને શુભ-જીવદયાદિરૂપ સુંદર પરિણામ-ચિત્તવૃત્તિ પશુ સંસારમેાચકાદિકની જેમ એટલે સંસાર થકી વર્તમાન જન્મના દુ:ખથકી પ્રાણના વિયેાગવડ મુક્ત કરન નાર-અધાદિકને કૃક્ષિલાદિક વ્યાધિમાંથી મુક્ત કરનાર યવનાદિકની જેમ. અર્થાત્ તેમની દયા પણુ નિર્દયતા જ છે. તેવી જ રીતે નિાદિકના પણ શુભ પરિણામ પારમાર્થિક નથી. કેમકે તેઓને સર્વ પ્રાણીના હિતકારક જિનેશ્વરની આજ્ઞાને વિષે-અવિરૂદ્ધં આગમને વિષે પ્રીતિનીવિશ્વાસની સ્થિતિ આસ્થા (સ્થિરતા) થઈ નથી. તેએ પાતાનાવિક
૧ એ પ્રકારને ધર્મ માનવાવાળા, Aho ! Shrutgyanam