SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭ વર્તમાન શકમાં એક ભેળી ચારે ભાગ લેવા, જો એક શેષ રહે તા વિદ્યજ્જીવ, એ શેષ રહે તો મેધા, ત્રણ શેષ રહે તો શીઘ્રગ, અને શૂન્ય શેષ રહે તે! મદવિક્રમ એ નામને મેધ સમજવેા. પૃથ્વી પર વિધ્યાચળ અને ગોદાવરીના મધ્ય ભાગનાં દેશમાં વિધ્રુજી વીગેરે પૈકી ગમે તે નામને મેધ હોય પણ તે વૃષ્ટિ કર્તા છે (૧૬૯-૭૦) प्रकारांतरेण चतुर्विधमेघानयनम् । । शाकं त्रियुक्तं विभश्चतुर्भिः शेषांकतश्चांबुपतिः क्रमेण आवर्तसंवर्तकपुष्कराख्या द्रोणश्चतुर्थो मुनिभिः प्रविष्टः । १७१ आवर्ते मंदतोया स्यात्संवतें वायुपूरिता पुष्करे मध्यमा वृष्टिणे वर्षति सर्वदा १७२ વમાન શકમાં ત્રણ :ભેળી ચારે ભાગ લેવા, શેષ રહે તે અનુક્રમે અધ્યુતિ (મેધ) સમજવા. આવ, સંવર્તક, પુષ્કર, દ્રોણુ એ ચાર નામને મેધ મુનિએએ કહ્યોં છે. તેનું ફળઃ— આવ મેધ હેાય તે। મંદજળવાળી વૃષ્ટિ, સવ ક હેાય તે વાયુથી યુકત વૃષ્ટિ સમજવી. પુષ્કર નામના મેધમાં મધ્યમ વરસાદ થાય, અને દ્રૌણ નામના મેધ હેાય તે હંમેશા સારે! વરસાદ. ग्रंथांतरे विशेषः - शाकेऽष्टगुणिते नंदर्भाजिते शेषता घनः आवर्त एकशेषे स्यात्संवर्ताख्या द्विशेषके | त्रिशेषे पुष्करो द्रोणश्चतुः शेषे प्रकीर्तितः कालनामा पंचशेषे पटशेषे नीलकः स्मृतः ॥ Aho! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy