________________
(૬૩)
तदा वृष्टिश्च विज्ञेया श्रावणे शस्यदा भुवि पूर्वायां यदि तनिस्यु स्तदा वृष्टिर्न श्रावणे
E
આષાઢ માસના કૃષ્ણપક્ષમાં પાંચમને દ્વિવસે નૈઋત્ય દિશામાં સદિય સમયે પીળા રંગનાં વાદળાં થાય તેા શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર ધાન્ય પકવનારી વૃષ્ટિ થવાની એમ જાણી લેવું અને એવાં વાદળાં જો પૂર્વ દિશામાં થાય તા શ્રાવણ મહિનામાં
વરસાદ ન થાય. ૩૬, ૩૭
आषाढे दशमी कृष्णा सुभिक्षाय सरोहिणी एकादशी तु मध्यस्था द्वादशी कालभंजिनी
३८
આષાઢ માસમાં કૃષ્ણપક્ષની દશમ જો રાહિણી નક્ષત્રવાળ હાય તા સુકાળ સમજવા, અગીયારશ હાય તા સાધારણ અને આરશ હોય તે। કાળનો નાશ કરનારી જાણાવી. ૩૮
श्रावण मास.
चत्र च श्रावणे चापि पंचाश्च भवंति चेत् दुर्भिक्षं तत्र जानीया च्छत्रभंगं च जायते
?
ચૈત્ર અને શ્રાવણ માસમાં પણ જો પાંચ રવિવાર હોયઃ તા દુકાળ અને છત્રભંગ જાણવાં. ૧
बुधः प्राच्यां प्रतीच्यां च भृगुर्हि श्रावणे यदा तदा दृष्टिर्न विज्ञेया ध्रुवं भाद्रपदावधि
Aho! Shrutgyanam