________________
( १२ )
३२
सहिने वारुणी वातो वृष्टि शस्यपदी ध्रुवम् वायव्यः शलभादीना मुपद्रवयुतो मतः વળી આષાઢ શુદિ પુનમને દિવસે પશ્ચિમ દિશાના વાયુ થાય તા વૃષ્ટિ અને ધાન્ય થાય, પણ જો વાયવ્ય દિશાના વાયુ વાય દા તીડ વિગેરેના ઉપદ્રવ થાય એમ માનવામાં આવે છે. ૩૨
उत्तरे मारुते लोको महदूहर्षयुतो भवेत्
३३
इशाने मारुते धान्यनिष्पत्ति भवति शुभा વળી ાષાઢ શુદ્ધિ પૂર્ણિમાએ ઉત્તર દિશાના પવન વાય તે લેાકામાં ખુબ હર્ષ ફેલાય અને ઇશાન દિશામાં વાય તે ધાન્યની ઘણી સારી નીપજ થાય. ૭૩
आषाढयां त्वमावास्यां पूर्वगो यदि मारुतः
अस्तं गच्छति तीक्ष्णंशौ शस्य निष्पत्तिरुत्तमा ३४ આષાઢ માસની અમાસે સૂર્યાસ્તસમયે પૂર્વ દિશાને વાયુ તા પુષ્કળ ધાન્ય પાકે. ૩૪
હાય
आषाढे कृष्णपक्षे तु चतुर्थी पंचमी भवः
षष्ठी सप्तमी जातच गर्भो वृष्टिप्रदो मतः
३५
ઋષિઢ માસના કૃષ્ણપક્ષની ચેાથ, પાંચમ, છઠ્ઠું કે સાતમે ઉત્પન્ન થયેલા ગર્ભ દૃષ્ટિ આપનારા મનાય છે. ૬૫
आषाढे कृष्णपक्षे च पंचम्यां नैऋते यदि अभ्राणि पीतवर्णानि जायंते हि दिनोदये
Aho ! Shrutgyanam
३६