________________
૮
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩
હાળ-૪ [૨૨૫૫] ચેથીને વાડે તુમ ચેતજો હે રાજ, ઈણિ પરે ભાંખે શી જિનભૂપ રે;
સવેગી સુધા સાધુ નયણુ કમલ વિકાસીને હે રાજ; રખે નિરખે રમણનું રૂપ રે.. સં. ૧ રૂપ જોતાં રઢ લાગશે હે રાજ, હેલા ઉલસશે અનંગ ; , મનમાંહિ જાગશે મોહની હે રાજ, ત્યારે હૈયે વતને ભંગ રે... , ૨ દિનકર સામું દેખતાં હે રાજ, નયણે ઘટે જિમ તેજ રે; તિમ તાણી તન પેખતાં હે રાજ, હીણું થાયે શીયલશું હેજ ૨..
ઢાળ-૫ [૨૨૫૬] પાંચમી વાડ પરમેશ્વર, વખાણ છે વાર;
સાંભળજે શ્રેતા તમે, ધરમી વ્રતધારૂ... કુઠજંતર વરકામિની, રમે જિહાં રાગે;
સ્વર કંકણદિકને સુણી, જિહાં મનમથ જાગે. ૨ તિહાં વસવું બ્રહ્મચારીને ન કહ્યું વીતરાગે;
વાડ ભાંગે શીલરત્નની, જિહાં લાંછન લાગે... ૩ અગ્નિ પાસે જિમ એગળ, ભાજનમાંહે ઘરીયા;
ખાલ ને મીણ જાયે ગળી નવિ રહે રસ ભરીયાં તિમ હાવભાવ નારીતણાં વળી હાંસુને રૂદન,
સાંભળતાં શીલ વિઘરે, મન વિંધે હે માન ૫
ઢાલ-૬ [૨૨૫૭ ]. છઠ્ઠીને વાડે છેલ છબીલો, ગુણરત્ન ગાઢ ભર્યો છે; સિદ્ધારથને કુલે નગીને, વીરજિણુંદ એમ ઉચ્ચ છે
અગ્રતીપણે જે જે આગે, કામક્રીડા બહુવિધ કરી છે; વ્રત લઈને વિલસિત પહેલાં, રખે સંભારો દીલ ધરી છે. અગ્નિભાય ઉપર પૂળા મેલે જિમ જવાલા વમે છે; વરસ દિવસે જિમ વિષધરનું, લંકા વિષ સંક્રમે છે. વિષય સુખ જે વિલસિત પહેલાં, તિમ શીલવંત સંભારતે જી; - વ્યાકુલ થઈને શીયલ વિરાધ, પછે થાયે વળી ઓરતે છે.
ઢાળ-૭ [૨૨૫૮] સાતમી વડે વીર પર્યાપે, સુ સંયમના રાગી હે; -શીલ રથના હે ધરી, સુધા સાધુ વરાગી,