________________
૭૦૭
શીયલની ૯ વાડની ઉદયરત્નકૃત સઝાયો
તિમ મુનિ મનને હેજી રાખે ગોપવી, - નારીને નિરખી હેજી ચિત્ત નવિ ચાળવેછે. જિહાં હવે વાસ હેજ સહેજે માંજારને,
જોખમ લાગે છે તિહાં મુષકની જાતિનેજી; તિમ બ્રહ્મચારી હેજી નારીની સંગતું, હારે હે હારે રે શીયલ સુધાતનંછ.. ત્રુટક: એમ વાડ વિઘટે વિષય પ્રગટે, શંકા પંખા નીપજે, તીવ્ર કામેં ધાતુ બિગડે,
રેગ બહુવિધ ઉપજે; મનમાંહિ વિષય વ્યાપે, વિષયશું મન રહે મિલી, ઉદયરત્ન કહે તિણે કારણું, નવ વાડ રાખો નિમલી..
ઢાળ-૨ [ ૨૨૫૩ ] હાળ: સુરપતિ સેવિત ત્રિભુવન ઘણું, અજ્ઞાન તિમિરહર દિનમણિ; શીલરયણ યતનાને તંતે, ભાખી વાડ બીજી ભગવંતે... ટક: ભગવંત ભાખી સંધ શાખી, શીયલ સુરત રાખવા; મુક્તિ મહાફલ હેતુ અદ્દભુત, ચારિત્રને રસ ચાખવા.• મીઠે વચને માનનીહ્યું,
કથા ન કરે કામની; વાડ વિધિરૂં જેહ પાળે, બલિહારી તસ નામની... વાત વ્રતને ઘાતકારી,
પવન જિમ તરૂપાતને; વાત કરતાં વિષય જાગે, તે માટે તજે તમે વાતને... લીંબુ દેખી દૂરથી જિમ, ખટાશે ડાઢો ગળે; ગગન ગરવ સુણીને,
હડકવા જિમ ઉછળે... તિમ (વતીનાં) ચિત્ત (ઉલસે) વિણસે, વણ સુંદરીનાં સુણી; કથા તજે તિને કારણે, ઈમ પ્રકાશ ત્રિભુવન ઘણું...
ઢાળ-૩ [૨૨૫૪] હાળ: ત્રીજીને વાડે રે ત્રિભુવન રાજી રે, ઈણિ પરે દિયે ઉપદેશ આસન ડે રે સાધુજી નારીનું ૨, મુહૂર્તલગે સવિશેષ...(હું બલિહારી) ૧ હું બલિહારી રે જાઉં તેહની રે, ધન્ય ધન્ય તેહની હે માત; શીયલ સરગી રે રંગાણી રાગશે રે, જેની સાતે હે ધાત એ ૨, શયનાસને ૨ પાટને પાટલે ૨, જિહાં જિહાં બેસે છે નાર; બે ઘડી લગે રે તિહાં બેસે નહિં રે, શીલવત રાખણહાર. કેહલા કેરી રે ધસંગથી રે, જિમ જાયે કણકની વા; તિમ અબળાનું ૨ આસન સેવતાં રે, વિણસે શીયલ સુપાય...