________________
૭૮૫
અલકા માતા...૧
શાલિભદ્રની સજઝા
[૨૨૩૮] સુભદ્રા માતા ઈમ ભણે તમે સાંભળે પુતા! તુમ ઘરે શ્રેણી આવીયા માતા! મુજને શું કહ્યું લઈ ભરૂં વખાર લાભ આવતે જાણજે
કય કર્યો તે વાર માતા વળતું ઇમ ભણી વસીયે જેહ નિવાસ ભૂપતિ શ્રેણીક આવીયા તેહના આપણુ દાસ કણસણતું તવ ઉઠીયો.
આ શ્રેણીક પાસ ભૂપતિ અંકે બેસારીઓ મુખે એહવું ભાખ... ધન્ય ધન્ય અવતાર એહનો ધન્ય ધન્ય મુજ ગામ જિહાં એહવા ધનપતિ વસે ધન્ય માહરૂં ધામ મોતીહાર કંઠે કવિ
તવ શ્રેણુક વળીઆ શાલિભદ્ર મંદિરે ગયા
નિજ પ્રમદાને મળી મન વૈરાગ્ય અતિ ઉપન્યું મુજથી અધિક એહ. ઓછા તપ-જપ મેં કર્યા હવે કરૂં કર્મને છેહ, એક દિન પરિહરી
આણું મન વૈરાગ ઈમ કરતાં કેટલે દિને
સવિ કીધલું ત્યાગ વીર પાસે સંયમ લીયે પાળે નિરતિચાર ચારિત્ર ચોકખું ચિત્ત ધરે. જેવી ખાંડાની ધાર માસ છ માસી તપ કરી રડું પાળી ચારિત્ર ઈમ કરતાં કેટલેક દિને કીધું જનમ પવિત્ર વિભારગિરિ અણુસણુ લીયો પાળી શુદ્ધ આચાર ધન વિમલ મુનિ ઈમ ભરે પામ્યા સુર અવતાર
[ રર૩૯] શાલિભદ્ર સ્નેહજી રે કે મનમાંહિ આણી વીરજી જ્ઞાતા છે કે તતખિણ જાણુ સુણીવશ પારણું રે કે મનમાંહિ આણી સુભદ્રાયેં સાંભળ્યું છે કે હઈડું ઉલસે
ઉલ્હસી માતા મંદિર પહેતી હરખ હઈડે અતિ
ભાવનાભાવે પુત્ર આવે. આહાર લેસ્થે અહ તણે સ, ૫૦ ૫.