________________
૭૮૪
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ મેહે તન-મન ઉલ્લજ્યાં રે વિકસ્યાં નયન અપાર તેણીને હવશે વહે રે દુધ પયોધર ધાર રે... બેલેટ ૮ ગોરસ વહેરાવી વળી રે મહિયારી તેણી વાર સંશય ધરતા આવીયા રે સમવસરણ મોઝાર રે. પૂરવભવ માતાતણે રે
શાલિભદ્ર વૃત્તાંત ચૌદ સહસ અણગારમાં રે ભાખે શ્રી ભગવંત રે.... વૈભારગિરિ અણુસણ કરી રે અનુત્તર સુરપદ વાસ મહાવિદેહમાં સિદ્ધશે રે વિજયલક્ષ્મી વિલાસ રે... ,
[ ૨૨૩૭ ] શાલિભદ્ર મોહો રે શિવરમણ રસે રે કામણગારી હે નારી ચિત્તડું ચયું રે એણે ધુતારીએ રે તેરે મેલી માય વિસારી... શાલિ. ૧ એક દિન પૂછે શાલિભદ્ર સાધુજી રે ભાખે શ્રી ભગવાન આજ રે પારણું હશે કાને ઘરે રે બોલ્યા વીર જિનરાય છે ? થાશે તુમ માતા હાથે પારણું રે સાંભળી શાલિભદ્ર ધન વહેરવા પહેગ્યા ભદ્રા આંગણે રે તપે કરી દુબવ તન , 8 આંગણે આવ્યા માતાએ (કેઈએ) નવિ ઓળખ્યા રે વળીયા પાછા અણગાર દહીં વહરાવ્યું પૂરવભવની માવડી રે મન ધરી હર્ષ અપાર.. , ૪ વિર જિન વચને તે જનની સુણ રે મનમાં ધરી વૈરાગ્ય વૈભારગિરિ પર અણુસણ આદધું રે પાદે પગમન સાર. , ૫ ઈમ સુણ ભદ્રા માવડી રે વળી સાથે બત્રીસ નાર , આવ્યા જિહાં તે મુનિવર પિઢીયા રે વિનવે અતિશય સંભાર.. , ૬ ભદ્રા કહે છે પુત્ર તું મારડો રે કિહાં તે સુખ વિસ્તાર શ્રેણી ઘેર આવ્યા નવિ જાણીયા રે કાંઈ કરે કષ્ટ અપાર છે ૭ ભદ્રા કહે છે પુત્ર સોહામણે રે તું મુજ જીવન આધાર મેં પાપિણુએ સુત નવિ ઓળખ્યો રે ન દીધે સૂઝત આહાર , ૮ એક વાર સામું જેને વાલા રે પુરા અમારી હે આશ અવગુણ પાંખે કાંઈ વિસારીયા રે તુમ વિણ ઘડીય છ માસ , ૯ ઈમ સુરતી ભલા માવડી રે
અંતે ઉર પરિવાર દુખભર વંઠી બેઉ સાઇને રે આવ્યા નગર મોઝાર... , સર્વાર્થ સિદ્ધ મહાસુખ ભોગવી રે શાલિભદ્ર દય સાધ મુનિ મેઘરાજ સ્તવે ગુણ તેહના રે પામ્યા સુખ અપાર , ૧૧