________________
વૈરાગ્યની સજઝાયો
७६४ કુંભ રૂપી આ શરીર છે ને નીર રૂપી તેમાં રેગ જે શુભા શુભ કર્મ કર્યા હશે તેને આગળ પડશે ભોગ (જે). હેમન ૩
જ્યારે સરોવર નીરે ભર્યું હતું ત્યારે ન બાંધી પાળજે નીરે હતા તે વહી ગયા
પછી હાથ ઘચ્ચે શું થાય (જે), ૪ કાચે રે કુંભ જળ ભર્યો તેને ફુટતાં ન લાગે વાર જે હંસલે તો જબ ઉડી ગયા પછી કાયા માટીમાં જાય (જે), ૫ અઢી (ત્રણ) હાથનું કપડું લાવીને શ્રીફળ બાંધ્યા ચાર જે
ખરી હાંડીમાં આગ મૂકીને લઈ ચાલ્યા સમસાન(જો) , હાડ બને જેમ લાકડું ને કેશ બ જેમ ઘાસ જે કંકુ વર્ણ તારી કાયા બળે ખોળી બળી બા હાડ (જે) , ૭ શેરી લગે સગી સુંદરી ને ઝાંપા લગે માંને બાપ સ્મસાન લગે સગા બાંધે પછી કઈ ન આવે તારી સાથ (જે), ૮ ચૂવા ચંદન અંગવિલેપન નિત નવલા શણગાર જે સાવ કંચન જેવી કાયા તારી અંતે થાશે રાખ (m)... માતા રૂવે તારી ઘડી ઘડીને બહેની રૂવે પટમાસ જે. ઘરની પ્રિયા તારી તેર દિવસ રૂવે ખૂણે બેસી ખાય(જે) , ૧૦ કેના છોરૂ કોના વાછરુને કેના માંબાપજો પ્રાણુ જવું છે એટલું
એમ વીર વિજયની વાણ (જે) , ૧૧
[ ૨૨૧૪] ઓ માનવીઓ ! મરનારને ન રોશ રાયે લાભ નથી લવલેશ ધીરજ મનમાં રાખી ન રેશે હૈયું કૂટીને હમેશ. એ માનવીઓ૦ ૧ નરનું ધાર્યું નથી થાતું ધાર્યું કર્મરાજાનું થાય સઘળું બને તે યાદ રાખજો નથી એને એકકેય ઉપાય - ૨ જન્મે તે મરી જાય છે
એમાં કશી નથી નવાઈ કાળજ બાળી ન કરશે ભોળા થઈને ન કરશે ભવાઈ ૩ મેલી બાળક એક માસનું કંઈક માતાઓ પામી મરણ તે જોઈ તમે દુખ તજે ભજે ધરમનું શરણ રાજ જેવા રાજવી ગયા ગઈ સીતાસતી નાર કુંવર ગયા શ્રીકૃષ્ણના (પૂર્ણ)સ્થિર ન કર્યું કેઈએ કામ છે "
સ, ૪૯