________________
૬૮
સઝાયાદિ સંગ્રહ ભાગ-૨
[૨૨૧૨]. ઓ છવડા રે તારી મતિ તું કેમ બગાડે નહિ ધર્મ પ્રેમ લગાડે તારી કાળ ઘૂઘરી વાગે.
એ જીવડારે૧ તું ન નિગોદ ફસાયે તને કે ૨૫ સાપે ડસી નહિ ધર્મધ્યાનમાં વસી. તું વિષયારસને પીતો પ્રભુ આગમથી નહિ બીતે તને લાગશે કર્મ પલીતો... કેમ મોહ નિંદમાં સૂતા દુઃખ રૂપ પડે શિર જૂતા તું બના વિષયના કુત્તા તારા શ્વાસ આવે ને જાવે પરલકની વાટ બતાવે ધન કણ કંચન રહી જાવે આ દેહ મુસાફિર ખાના એક દિન થવું છે રવાના તું સમજી લેને શાણ... તું મારું મારું કરી માને તારૂં ભાન નહિં ઠેકાણે ગફલતમાં રાચે શાને... નને કર્મે નાચ નચાવ્યા છે નશ્વર કાચી કાયા તું છોડ જગતની માયા તારું ક્ષણ ક્ષણ આયુષ્ય તૂટે તારું આતમ ધન મેહ લુંટ અણધાર્યા પ્રાણુતે છૂટે... તું જાગ, લાવ જિન ધર્મે ૫ડ નહિ તું ખોટા કર્મો કુટાતો નાહક ભરમેં, જોતાં જોતાં કેઈ ચલોયા જઈમસાણ માંહિ ભળીયા થયા રાખ આગથી બળીયા, જે આત્મ કમલમાં રમશે તે ચોરાસી નહિ શમશે લબ્ધિ શિવ સુખડાં વરશે.
[૨૨૧૩] એક દિવસમાં ક્ષણે ક્ષણે ને શિરપર સામે કાળ જે લઈ જાવે જમ જીવડા જેમ તેતર ઉપર બાજ (૨)
મન પંખીડા ! તું મત પડીશ ભવપિંજરે સંસાર માયા જાલ છે હેમન ૧ આયુષ્ય રૂપી નીર જાણે
ને ધર્મ રૂપી પાળ જે એ અવસર જે ચૂકશે તેને જ્ઞાનીએ ગયે ગમાર(જે), ૨
છે