________________
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ જેમ ભિખારીને ભાંગે ઠીક તેને તજવા દોહિલ હેય રે પટખંડ તજવા સહિલા
જે વૈરાગ્ય મનમાં હાય રે... જાઉ૦ ૨ સંસારમાં નથી કોઈ કોઈનું સૌ સ્વારથીયા સગા વહાલા રે કર્મ ધર્મ સંયોગે સહુ સાંપડયા અંતે જાશે સહુ (સઘળા) ઠાલા રે.... ૩ મારૂં મારું મમ કરો પ્રાણયા તારૂ નથી કોઈ એણી વેળા રે ખાલી પાપના પિટલા બાંધવા નરકમાં થાશે ઠેઠેલા રે... કે ૪ ગરજ સારે જે એહથી
તે સંસાર ચક્ર (મુનિ) કેમ છોડે રે પણ જડી બાજી છે સંસારની ઈંદ્ર જાળની બાજી તોલે રે... ,, ૫ નગારા વાગે માથે મોતના કેમ નિશ્ચિત થઈને સૂતો રે અધુબિંદુ સુખની લાલચે ખાલી કિચડમાં કેમ તે રે, કે લાખ ચોરાસી છવાયોનિમાં નથી છૂટવાને કોઈ આરો રે એક જ મલ વેરાગ્ય છે તમે ધમરતન સંભારો રે, છ ૭
[૨૨૦૮] તન-ધન-યૌવન કારમું જીરે કાના માતને તાત "પાના મંદિર માળીયા છે. જેસી સવપ્નની વાત
સોભાગી થાવ! સાંભળો ધર્મ સઝાય ૧ ફોગટ ફાંફા મારવા છે અંતે સગું નહિ કાય ઘેબર જમાઈ ખાઈ ગયો, વણિક કૂટાયો જોય... સોભાગી રે પાપ અટાર સેવીને , લાવે પસે રે એક પાપના ભાગી કે' નહિં
ખાવાવાળા અનેક... જીવતાં જશ લીધે નહિ, મૂવા પછી શી વાત? ચાર ઘડીનું ચાંદણું , પછી અંધારી રાત..... ધન્ય તે મોટા શ્રાવકે
આણંદને કામદેવ... પરિગ્રહ મમતા(ઘરને બજ) છોડીને, વીરપ્રભુની કરે સેવ... બાપ-દાદા ચાલ્યા ગયા છે પૂરા થયાં નહિં કામ કરવી દેવાની વેઠડી , શેખચલ્લી પરિણામ..... જે સમજે તો સાનમાં છે સદ્દગુરૂ આપે છે જ્ઞાન જે સુખ ચાહે મેક્ષનાં , ધર્મરતન કરો ધ્યાન....
[૨૨૦૯]. જીવ ! તું ઘેન માંહે પળે તારી નિંદરડીને વાર રે -નરક તણું દુઃખ દેહિલા સેવ્યાં તે અનંતી વાર રે, ચેતન ! ચેતજે પ્રાણીયા ૧