________________
વૈરાગ્યની સજઝાય તમે ખારીલા થઈનવિ ખાંટે કઈ સાથે નવિ રાખે આંટે નાશ કપટ તો કાં રે એ ક્રોધ કષાયને દૂર કરીએ ક્ષમા ખગ કરમા ધરીએ શિવસુંદરી ઝટપટ વરીએ રે તમે માયા-લોભ નિવારો મૈત્રી સંતેષ દિલ ધારો વશીકરણ મહામંત્ર સારો રે તમે સમતા સરોવરે ઝીલો કમખીલે કરજો ઢીલ શિવસુંદરી પહેજે મીલો રે પાંચ ચાર પચવીસ નારી તમે મુખથી મૂકે વિસારી તે શિવગતિ થાશે તમારી રે જ્ઞાન વિમલ જ્ઞાનના દરિયા તપ સંયમ ગુણના ભરીયા શિવસુખ મારા અનુસરીયા રે
[૨૨૦૫] અંતરમાં ઉતારી લેજો રે કોણ છે નું ? મનમાં વિચારી લેજો રે દેણ છે કાનું? માતા કહે બેટા મારો અખંડ પ્રેમને તારે, તારા તો ખરી પડનારો રે... ૨ વીરે કહે બેની મારી રૂડી છે ગુલાબની વેણુ, વેણુ તે કાંટા ભરેલી રે... ૩ બેની કહે વીર મારા અજોડ અમૂલ્ય હીરો હીરો તો વિષને ભરેલે રે, ૪ પતિ કહે મને મળો અખંડ પ્રેમને દરીયે, દરીયો તે ખારો ભરી રે, ૫ માને જેને સગાવ્હાલા સેઢા જેવા મને મળયા અંતકાળે થશે ભાલા રે. ૬ હજુ તારા હાથમાં બાજી કરીલે પ્રભુને રાજી થાને તું તો તારો કાજી રે, ૭ નવકારની લ્યો હાથમાં માળા મૂકીલોને ચેનચાળા સાચા સગા સાધમિ વહાલા રે મહાવીરનું છે શાસન પ્યારું સંસારનું વહાલ ખારૂં જ્ઞાન વિમલ કહે સાચું રે
[૨૨૦૬] જેને તું પાટણ જેવા
સારા હતા શહેર કેવા આજ તો બન્યા ઉજજડ જેવા રે આ જીવ જેને જાય છે. જગત ચાલું રે વળી સિદ્ધપુર વાળવા માટે જેને રુદ્ર મહાલે, કિહાં ગયે તે રૂપાળે રે ,, રે રૂડા રૂડા રાણી જયા મેળવી અથાગ માયા, કાલે તેની પડી કાયા રે , છત્ર જેને છાયાથતી રૂડી જેની રીતિ હતી કિહાં ગયે કરાડ પતિ રે... - ૪ હુકમે હાજર થાતાં ખમાખમા મુખે કહેતાં વિશ્વમાંથી થયા વહેતાં રે... , કઈ તે કહેવાતા કેવા આભના આધાર જેવા ચાલ્યા ગયા હતા તેવા રે, જોબનીયાને જાતું જઈ રાખી શકયા નહિ કેઈ સગા સર્વે રહ્યા રાઈ રે, ૭ જસ લીધે શત્રુ છતી નવીન ચલાવી રીતિ વેળા તેની ગઈવીતી રે. . ૮ ને નામદાર નામે વસ્યા સમશાને ઠામે રત્ન વિજય નવિ કામે રે , ૯
( [ ૨૨૦૭ ] જાઉં બલિહારી વૈરાગ્યની જેના મનમાં એ ગુણ આયે રે મેક્ષના મેતીએ જીવડા નરભવ સફલ તેણે પાયો રે... જાઉં. ૧