________________
કમ
૩
૭
વૈકુંઠની સઝાયા નમે લોએ સાહૂણું પદ સાતમેં નાણુ આરહું પદ આઠમેં દંસણ નવમિં કરીઈ સેવ દશમિ વિનય આરાધું હેવ... ચારિત્ર સુણઈ ઈગ્યારમેં બંભવય ધારિણું પદ બારમેં તેરમેં પદ કિરિયાણું કહું ચૌદમેં તપ પદ હું કહું.... પન્નરસિં પદ ગાયમ સામ નમો જિણાણું સેલમેં નામ સત્તરમેં ચારિત્ર પદ સુણે અઢારમું નાણુ પદ પભણે... સુચનાણું પદ ઉન્નીસમેં તિત્કસ પદ આરાધું વીસમેં તિકરણ સુદ્ધે જે એ પદ જ કરમ મહામલ દૂરિ ખર્ષે... વિસ સ્થાનક પદ વીસ વીસવાર આરાધે જે ભાવ ઉદાર તીર્થકર પદ નિરમલ લહી કનક કહે તે સુખ પામેં સહી.
દક વૈકુંઠની સઝાય [૨૧૮૬] જ વૈકુંઠ પંથ બીહામણો
દેહીલે છે ઘાટ રસ્ત પંથી છવ એકલ(આપણું તિહાં કાઈ નહિ,) કણ દેખાડેરે વાટ ? માર્ગ વહે રે ઉતાવળ
ઉડે ઝીણેરી ખેહ કોઈ કોઈને પડખે નહિં
છોડી જાય સનેહ...
માર્ગ એક ચાલ્યા બીજા ચાલશે ત્રીજા ચાલણ હાર રાત-દિવસ વહે વાટડી
પડખે નહિં લગાર... પ્રાણીને પરિયાણું આવીયું ન ગ વાર કુવાર ભદ્રા ભરણને જેગણું
જે હેયે સામો કાળ... જમ રૂપે બીહામણે
વાટે હીયે રે માર કરી કમાઈ પૂછશે
જીવડાને કિરતાર ભે વાહ જીવડો
કરતો બહુ પાપ અંતરજામી આગળ
કેમ કરીશ જવાબ.. જે વિણ ઘડી ગમતું નહીં જીવન પ્રાણ આધાર તે વિણ વરસાં વહી ગયા
શુદ્ધિ નહીં સમાચાર... આવ્યો છવડા તું એકલો જાતાં નહીં કઈ સાથ પુણ્ય વિના તું પ્રાણીયા
ઘસતો જઈશ હાથ ભોંયરા(મયકારી) માંહે પેસીયે તોહી ન મેલે મત ચેતણ હારા ચેતજો
જાશે(ગોફણ-ગોલા) સત છત્રપતિ ભુપ કેઈ ગયા
સિદ્ધ સાધક લાખ ક્રોડ ગમે કરણ આવટયા અમર કઈ જીવ દાખ
૨