________________
૧૭૫૦
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ નમો જિણુણું સળમેં થશે કાઉસગ્ય લેગસ્સ દશને ગલે સત્તરમેં ચારિત્ર પદ જય ઈગ્યાર લેગસ્સનો કાઉસગ્ય હેય. ૮
રમેં નાણુસ પદ સાર પાંચ લેગસ્સ કાઉસગ્ન દિલધારી ઓગણીસમેં સુનાણું પદ ભલે કાઉસગ ચૌદ લોગસ નિરમ... ૧૦ વીસમેં તિત્કસ પદ સાધીઈ વિસ લેગસ કાઉસગ્ગ બાંધીઈ સિદ્ધાંત એહ વિસ્તાર તે કહેતાં નવિ લાભે પાર.... ૧૧ વિધિપૂર્વક વાસ થાનક કરે તે તિર્થંકર પદ અનુસરે શ્રી લક્ષ્મી સાગર સુરીશ્વર ભાણ જેહને નામે કેડ કલ્યાણું...
[૨૧૮૪] શ્રી જિન ચરણે કરી પ્રણામ બોલું વીસ સ્થાનકના નામ વીસ વાર વાસ સ્થાનક કરો જિમ ભવસાયર હેલા તો ૧ નમો અરિહંતાણું પદ પહેલે સુણે બીજે નો સિદ્ધાણું ગુણે ત્રીજે નો પવયણ અભરામ ચેાથે નમો આચારિજ નામ , ૨ ન થેરાણું પદ પાંચમે છે નમે ઉવજઝાય મનુપમે નમ સાધુ સઘળા સાતમે નમો નાણસ ગુણીયે આઠમે , ૩ નમ નવમે દંસણ પડિyણુ દસમે નમો વિનય સંપન્ન નમો ચારિતસ્સ ઈગ્યારમેં નમે બ્રહ્મ વ્રતધર બારમેં... , નમે કિરિયાણું પદ તેરમે નમો તવસ ચઉદસમેં રમે પત્તરમેં ગોયમને ન નમો જિણાણું પદ સલમે... » નમે ચારિત્તસ્સ સત્તરમેં સુણે નમો નાણસ્સ અઢારમેં ગુણે ઓગણીસમેં નમો સુયલ્સ વિસમે નમે શ્રી તિત્યસ... . સહસ્સ દેય ગુણીયે પદ એક નિશ્ચલ નિજમન કરીય વિવેક લબ્ધિ કહે ઈમ થાનક વીસ શ્રી સંધ આરાધે નિસદીસ. ,
[૨૧૮૫] દૂહા સંવેગી સાધુ શિરોમણ પંડિત પ્રવર પ્રમાણિ શ્રી દાન-દીપ ગુરૂ મુખ સુરક્ષા વીસ સ્થાનક મન આણિ ઢાળઃ પ્રણમીય સુમતિ શ્રી જિનરાજ વાસ સ્થાનક પદ પભણસું આજ અરિહંતાણું પહિલે ગુણે બીજે સિદ્ધાણું પદ ભણે.. પવયણ પદ ત્રીજે મનિ ધરૂં આયરિયાણું ચોથે ખરૂં થેરાણું પદ પાંચમેં રમું ઉવજઝાયાણું કે નમું.