________________
૧૧૫૨
સઝાયાદિ સંપ્રહ. સદ્દગુરૂ વદી નૃપ વળ્યો આવ્યો આપણે ઘેર રે બહુધન શ્રાવક આપીયા વણિજ કરે સુપેર રે , બહેતર લાખ સાવન ટકા મહત્યા શ્રાવક દંડ રે પિષ કરે બહુ પ્રેમથી
પાળે વ્રત અખંડ રે , જે નર સાતમી આપણા સીદાતા વળી હાય રે સહસદીનાર દેઈ કરી
નૃપ તેનું મુખ જોય રે, કડી સોવન ધનવ્યય કરે શ્રાવક ભક્તિને કામ રે સાતે ક્ષેત્ર સંભાળતા.
ધનવા શુભ કામ ૨ ) ૧ સુમતિ વિજય કવિરાયને રામવિજય ગુણ ગાય રે ભણે ગણે ને સાંભળે
બારમા વ્રતની સજઝાયરે છે ૧૮ ૪ હેકાની સઝાય [૨૬૭૬] હે રે હેકે શું કરો રે હેઠે તે નરકનું કામ જીવ હણાયે અતિ ઘણા રે વાયુકાય અભિરામ, ભવિકજન ! મુકે હેકાની ટેવ ૧
સુખ પામ સ્વયમેવ, ભવિકજન ! જ્યાં લગે કે પીજીયે રે ત્યાં લગે જીવ વિનાશ પાપ બંધાયે આકરાં રે દયાતણ નહિં આશ જે પ્રાણું હે પીવે રે તે પામે બહુ દુખ ઈમ જાણુંને પરિહર ૨ પામે બહાળું (બહુલ) સુખ , ૩ ગજ લગે ધરતી બળે રે જીવ હણાયે અનંત જે નર હેકે મેલશે રે તસ મળશે ભગવંત દાવાનલ ઘણુ પરજો રે હેકાનાં ફળ એહ નરકે જાશે બાપડા રે
ધર્મ ન પામે તે એકેન્દ્રી બેઈદ્રિમાં રે
ફિર અનંતી વાર છેદન-ભેદન-તાડના રે તિહાં લહે દુઃખ અપાર વ્યસની જે હૈકાત રે તલપ લાગે જબ આય વનમાં વૃક્ષ છેઠી કરી રે અગ્નિ પ્રજવલિત કરાયા તિહાં કાયના જીવની રે હિંસા નિરંતર થાય હેકાનું જળ જિહાં ઢાળીયે રે તિહાં બહુજીવ હણાય પિતે પાપ પૂરણ કરે રે અન્યને ઘે ઉપદેશ વળી અનુમોદન પણ કરે રે ત્રિકરણે થાયે ઉદ્દેશ