________________
હેમચંદ્રાચાર્ય અને કુમારપાલ રાજની અતિથિ સંવિભાગ વિષે સઝાય ૧૧૫૧ વળશે તુજને વળાવીને કાયા ભસ્મ થનારી...મનવા કાયા ભસ્મ થનારી ભકિત કર પ્રભુની મારા કરલે સાથ આવે) ભલાઈ આત્મારામ કહે કુડી કાયા સ્થિર નહિ રહેનારી મનવા સ્થિર નહિં રહેનારી હા, હેમચંદ્રાચાર્ય અને કુમારપાલ રાજાની અતિથિ વિભાગ વિષે
સજઝાય [૨૬૭૫] બારમું વ્રત એમ પાળતો દેતો મુનિવર દાન રે પાત્ર પિોષી રે ભજન કરે હૈયે નિરમલ ધ્યાન રે બારમું૧ અતિથિ સંવિભાગ સાચવે દેતા જે મુનિને દાન રે તે આહાર પોતે જમે
પુણ્યવંત પ્રધાન રે. સાધુ ભલા અને સાધવી
શ્રાવક શ્રાવિકા સોય રે સંધ સકલને રે પોષતે
પદ તીર્થકર હેય રે... એક દિન કુમાર નાસિરૂ આવ્યો વંદન કામ રે ગુરૂ શિર ખાસર ઓઢીયું નૃપ લા તેણે ઠામ રે.. વિનય કરી નૃપ બોલીયો સાંભળ હેમ સૂરદ રે આ તમે ખાસર ઓઢીયું લાજે કુમારે નરિદ રે , હેમ ભણે સુણે નરપતિ હું ગયે ગોચરી કામ રે દુર્બલ શ્રાવક શુભમતિ
પાય નમે તે ઠામ રે.... , ભાવ સહિત તે બેલી
આ મંદિરમાંહિ રે લાજ ધરી મુજ આપીયું ચીવર ખાસર ત્યાંહિ રે , તે મુનિ સોય મમતા નહિ કુણુ ખાસર કુણું ચીર રે ભાવ ભલે જગ જાણુએ ભાવે રાબડી ખીર રે... , તેહના હર્ષને કારણે
એઠું ખાસર એહ રે તે ધન્ય શ્રાવક જીવીયો
અછતે વિક્રમ ગુણગેહ રે.... જે નર બહુધન પામીયા
સમજ્યા શાસને મર્મ રે જેતે લક્ષ્મીને વ્યય નવ કરે તે શું સમજ્યા ધર્મ રે... એ આજ વડા તમે નરપતિ ન કરી સાતમીની સાર રે દિનકર તિમિર ન નીપજે કુણ ટાળે અંધકાર રે, ઇ ૧૧ ખાસર દેખીને લાજીયા
તે મુજ માને વચન રે જે શ્રાવક કુળે નિરધના તે સ્થિર થાપીએ ધન રે.. , એણે વચને નૂપ હરખીયે લાગ્યો મુનિવર પાય રે ચુક પડી તુમ દાસની
તે સમયે ઋષિરાય છે. આ ૧૩