________________
૧૧૪૯
હિત શીખામણની હમચી સઝા
[૨૬૭૨ ] સેવાનંદીને હિતકારી રે સુણજે નર-નારી રે
એ શાખામણુ સારી રે ચિતમાં ધારજો રે.. વિષયારસને વારે રે પર નિદાને ટાળે રે
અભિમાનને ગાળા રે રીસ નિવારજે રે... વાજિંદા વાળ છે વહેલા રે ચાંપી કાઢે છે પહેલા રે
તે નર થાશે ઘેલા રે જીવ એ નહીં રે... મત પીઓ અણગળ પાણું રે અણુ શોધ્યા સી પ્રાણી રે
તલનઉ રાચે ધાણું રે પાતક તે સહી રે.. તેડે વડના ટેટા ૨ કરે રીંગણના ભડથા રે
તે નર થાશે ગરયા રે તાતી અનિમાં રે... ફળ-ભૂલ ન તેડો રે કંદમલ નવ કરડે રે
તરૂઅરડાલ ન મરડો રે દાતણ કારણે રે.... વાસી ગાર મ રાખે રે ઝાઝા પાણું મા નાખે રે
રાગષ નીવારી રે દયામન આણજે રે.. માથા જોઈને ઉડે રે લીખ મારે અંગુઠે રે
બેટી આશીષ દીયે રે તમે થાજે સુખી રે. ૮ જેહવા પંખીના ઈંડા રે લીંખના જીવ તેહવા રે
મરીને (મારે ને) કરે સેવા રે પરભવ થાશે પાધરા રે. ૯ જુઓ કણને કાકણ રે દીવે મેલેને ઢાંકણું રે
છાણુ ઈંધણ ખંખેરે રે રાતે મત રાંધજે રે... ૧૦ જ લીખ સંતાપે રે તે તો પુત્ર ન પામે રે
આ ભવ ભોગવે આપદા રે પરભવે થાશે દારિદ્રી રે. ૧૧. મત કઈ હણુ માંકડ રે કીડી કથુઆને ચાંચડ રે
તેને તમે તડકે નાખ્યાની કરો આખડી રે... ગાયુ ભેંસને ઠાલા રે કુતરાને વળીરે
| bધે કરી મત હણો રે તમે કોઈ લાકડી ... ૧ પરસ્ત્રી માતા માનીજે રે પુત્ર ગાળ ન દીજે રે
- દેવ-ગુરૂ વાંદીને રે સહુને ખમાવીયે રે... જે દીપે શીયલ શણગારા રે તેને ન હેયે આપદા રે
જે હોય પર ઉપગારી રે તેને હોયે સંપદા રે. ૧૫