________________
૧૧૪૮
સજઝાયાદિ સંગ્રહ ચઉગતમેં તે ભટકત ભટકત તેહી અંત ન આણા હૈ ચાર દિનકી દેખ ચાંદણ તાહી મેં લોભાણા હૈ. પૂરવ વકી પુણ્ય યોગસે નરકી દેહી પાણ છે નવ માસ તાંહી રહા ઉદરમેં દુખ દેખા અસમાના હૈ. મલમરકી અશુચિ કેથળી તમેં સંકટ ભીના હૈ રૌદ્ર શક કે આહારજ ખાના પ્રથમપણે તે લેણુ હૈ ઉઠ કોડ સુઈ સારખી
તાતી કર ચેખા હૈ તાતી વેદના અનંત ગુણેરી ઉંધે મુખ ગુલાણા હૈ જનમસમે ક્રોડ ગુણે રે વેદનતે દેખાણું હૈ અબ તો ભૂલ ગયે તું પ્રાણી અસા મૂઢ અજાણ હૈ બાલપણે તે ખેલ ગમાયા જોબનમેં ગર્વણા હૈ આઠ પહોરકી કી મદમસ્તી ખાટી લગન લગાણ છે રંગી રંગી દેહી રાખતા ટેડી ચાલ ચલાણા હૈ આઠ પહેર કે કીયો ઘર ધંધે લગરીયે આરત યાના હૈ. કર અકૃત કર ધનકું મેલા ઘણા વેર બંધાણા હૈ. માયા તે કછુ લારે નહિં ચાલે જાંકી જારિણું હૈ” માતપિતા સુત બેન ભાણેજ ત્રીયા થી લલચાણા હૈ તું નહીં ઈસકા એ નહીં તેરા સવારથ લગે આધીના હૈ.. ઉંચા ઉંચા મંદિર ચણાયા કીયા ઘણા કારખાના હૈ ધડી એક ન રાખત ઘરમેં જાલત જાય મસાણે છિન છિન માંહી આઉ છીએ અંજલીકા સા ઝરણું છે. કેડ જતન કરો એહ છવકા તોપણ આખર મરણ હૈ” ચક્રો શિવ મંડલીક રાજા ઈંદ્ર ચંદ્ર સુર દાણુ હૈ કાલ આહાર સબ હી જાતકે વે કે ઘરે ગુમાના હૈ” ક્રોધ-માન-માયા-મદમાતા પરકી પીડ ન જાના હૈ આશા-તૃણ-ચાવત-ચુગલી કરતાં જનમ ગમાયા હૈ... જનમગમાઈ બુઢા હેઈ બેઠો
તેહી ન સમજણ લાણું હૈ ધર્મરતન કું હાથ ન લીને પરભવમેં પસ્તાન હૈ... પૂજ સુખાનંદજી સુખ કે દાતા હીરાનંદજી બહુ ગુણવાના હૈ. રામકૃષ્ણ ઉપદેશ સુણાવે ભવ્ય જીવ સમઝાણા હૈ સંવત અઢારે વરસ સડસઠ સાદડી શહેર શુભ થાણું હૈ ફાગણ સુદ તેરસકે દિવસે એ ઉપદેશ (બ)ણાયા હૈ