________________
૧૨૭
ષડભાવ પ્રકાશની સજઝાયે નારકીને વળી દેવતા
સાગર તેત્રીસ આયા જધન્ય સ્થિતિ કહું એહનીજી દશ સહસ વરસ કહેવાય વિશેષ પ્રકાર સિદ્ધાંતમાં તે સુણ ગુણવંત રત્ન વિજય સત્ય વિજય તાજી વૃદ્ધિ વિજય થર્ણત રે.. , ૭
જ પડુ ભાવ પ્રકાશની સઝા [૨૬૫૨ થી ૬૦] 8 શ્રી સદગુરૂના પ્રણમી પાય સરસતિ સામિણી સમરી માયા છ એ ભાવને કહું સુવિચાર અનુગ દ્વાર તો અનુસાર ૧ પહેલે જાણે ઔદયિક ભાવ બીજે કહીયે ઉપશમ ભાવ ત્રીજે ક્ષાયિક ભાવ પવિત્ર ચોથે ક્ષપશમ ભાવ વિચિત્ર... પારિણમિક તે પંચમ જાણ છ સાન્નિપાતિક સુવખાણ એહને અર્થ યથાર કહું જેહો ગુરૂ આગમથી લહું.. ઉદયાવલીમાં આવ્યા જેહ કમંદલિક ભોગવોયે તેહ જેમ ગતિ સ્થિત્યાદિ પર્યાય તેહથી થયો તે ઔદયિક ભાવ ૪ રસ પ્રદેશ વેદના જિહાં નહીં સત્તા માંહે સર્વે સહી ભસ્મ આચ્છાદિત જેમ આગ તેમ પથમિક કહો વડભાગ. ઉદ આવ્યા છે જે કર્મ ક્ષય કીજે તેહનો ગત ભમ જેમ ખપુષ્પ અત્યંત ભાવ તેહથી ઉપને ક્ષાયિક ભાવ. ઉદયાગત દલિયાં સંધાતા પુદગલ વેદે તિહાં વિખ્યાત મિશ્રભાવ પરિણમી જેણ લાયોપથમિક કહીયે તેણ... જીવ-અજીવનું નવ નવ પણે પરિણમવું થાવું વિધિ ઘણે જેમ રવિને ઉદયાસ્ત સ્વભાવ તેહથી થયે પારિણમિક ભાવ ૮ એ જે ભાવ પંચને ગ દિક ત્રિક-ચઉ-પંચને સંગ તેહના થાયે છવીસ બેય તે સાનિપાતિક જ્ઞાની કહેય. ૮
ઢાળ-૨ [૨૬૫૩] આગમ વાણી સાંભળો
ટીકા અને નિર્યુક્તિ સુઝાની ભાષ્ય અને ચૂર્ણ વળી
એ પંચાગે ત... , આગમ૦ ૧ ભેદ કહું છ એ ભાવના તે સુણજે એકચિત્ત , એકવીસ ભેદ કહ્યા ભલા
ઔદયિક ભાવના મિત , , ૨ મિથ્યાત્વ મોહતણે ઉદે
હેય અજ્ઞાની જીવ આઠે કમ ઉદયે કરી
અસિહતા હેય સદીવ... , , ૩,