________________
સઝાયાદિ સંપ્રહ મજાતાં રઢ લાગશે તમને રે પ્રીતમ જોગ મેલી મનાવશે અમને રે, પ્રીતમ પડવાઈ કહી લેક ગાશે રે , ત્યારે જગ તણો જાશે રે, ૩ તે માટે વચન મુજ માને છે , હમણા જેવા છોડ છાને રે, રમે રંગભર તમે તછ આંટી રે , મને મોટી પ્રેમની ઘાંટી રે.... , ૪ ચોમાસું અને ચિત્રશાળી રે છે તુમ ભાગ્યે મળી લટકાળી રે રસ પ્રેમ હીંડોળે હીંચે રે , તરૂણું તનુ વેલડી સચે રે.. ,, ૫ ધરી પ્રેમ પીતાંબર પહેરે રે , રસદીપક બેલે દેહરો રે, મુજ બાંહી રહીને લીજે રે ,, કરી પ્રેમને અંતર ન કીજે રે, ૬ પ્રેમ પૂરણ શો દીલ ગાંઠો રે , જોઈ લેજો શેલડી સાંઠે રે, , રજની ગઈ સુની સજજારે , આવડી કયાં શીખ્યા લજજારે. . અભિમાને ચઢયાછો બળીયારે રામારસે કણ નવી ચળીયારે, દ્રાદિક જે કપાળારે
આ સબળા અબળા એશીઆળારે. આ રહી બોલી બે કર જોડીરે એ કહે કેશ્યા મુંહ મચકેડીરે, આ શુભવીર વચન મુનિ બેલે , રૂષિ રામા પટંતર ખેલેરે. એ
ઢાળ ૧૦ [૨૬૨૬] રમણી શું રંગ રસે રમતાં સાધુનું સંયમ જાય, રંગીલી, રમો મારગડે મેલીને. પ્રેમદા પરિહરવી મુનિવરને એકાંતે કહે જિનરાય રંગીલી, ર૦૧ જેમ ગુણ જાએ કસ્તુરીને જે દીજે હિંગને વાસ રંગીલી; કપુર તણે ગુણ જેમ ગળે ધરીએ જે લસણની પાસ ૨.રમો.. ૨ વર પંડિત મૂરખને સંગે વાયસ ટેળામાં હંસ રંગીલી; પાપીષ્ટ અનાચારી સંગે ધર્મીષ્ટપણે કુળવંશ રમો... અલછ વહુયે રસોઈ તો જાંબુ સંગે જેમ દ્રાક્ષ રંગીલી; ગળી પાસે ઉજજવલ વર્ણ ઘટે ચેરી સંગે ગુણ લાખ રંરમે ૪ તેમ માનિની સંગે મુનિવર સ્યુલિભદ્ર કહે સુણનાર રંગીલી ક્ષણમાત્ર મહીલાશું હાલે હેય દુર્ગતિ દુઃખ દાતાર ર.રમો... ૫ તું વ્યાકુળ થઈ વિરહીણી મે વશ કીધે છે કામ રંગીલી; શુભવીર વચનની ચાતુરી કેશ્યા વેશ્યા કહે તામ રમો. ૬
ઢાળ ૧૧ [૨૬૨૭]. જોઈ જોઈ જોગણી દશા અલબેલાજી તમે નારીની નિવે વસ્યા અલબેલાજી મન ગમતા ભૂષણ લાવતા સુદર શણગાર ધરાવતા આ ૧