________________
સ્યુલિભદ્રજીની વીરવિજયકુત શીયલવેલ સજઝા
૧૧૫ ચૌદશ દિન ચિંતા ટળશે રે હૈડું ઘણું હેજે હળશે રે;
મારે પ્રેમ તે તુમશું મળશે..વહાલાજીની શણગાર સજી સંચરશું રે દુજનીયાંથી નવ ડરશું રે,
પૂનમ દિન પૂરા ઠરશું.... , ૧૯ તમે રસ પહેલા જગાવે રે તીથિ અર્થ કરી ઘેર આવે છે,
શુભ વીર વચનશું મિલાવો(મલ્હાવો) ૨૦
ઢાળ-૮ [૨૬૨૪] રાજ પધારો મેરે મંદિર, શયા પાવન કીજે દાસી તુમારી અરજ કરે છે, નરભવ લાહે લીજે, રસભર રમીયેજી પૂરવ નેહ નિહાળી
રસભર રમીયેજી સાન કરંતાં સામું શું; તુમ આણું શિર ધરણુંજી કોઈ દિવસ તમને અણગમતું, કારજ કોઈ ન કરશું છે ? શુલિભદ્ર કહે કાશ્યાને,
તથ્ય પશ્ય મિત વાણીજી પાણી વિના શી પાળ કરે છે ભોજન વિણ શી ઉજાણી , ૩ ઉઠ હાથ તું અળગી રહીને, દીલ ચાહે તે કરજે નાટક નવ નવ રંગે કરજે, વલી શણગારને ધર... . પર રસ ભોજન તુમ ઘેર વહેરી સંયમ અર્થે ખાશું એમ પરઠીને રહા ચોમાસું કશ્યા કરે હવે હાંસુ... , વિણ પૂછયા સંયમ આચરીઓ પણ તે વ્રત નવી પળિજી તો અમ ઘેર આવ્યા છે પાછા તુમ વ્રત અમને ફળીઓ. . બાર વરસ પ્રેમે વિલક્ષ્યા પણ એવડો અંતર ન દાખ્યા; યેગારંભ તજી મુજ સાથે રંગ હતો તે રાખ્યો. નિર્લોભી નિર્મોહીપણાશે સુણ કાશ્યા અમે રહીશુંજી; યોગવશે શુભ વીર જિનેશ્વર આણું મસ્તક વહીશું...
૮ ઢાળ-૯ [૨૬૨૫]. મેં જે તમારે જાણે રે પ્રીતમ પાતળીયા, શી કરવી તાણુતાણે રે
છે પાતળીયા; તે જગતણું ફળ લેવે રે, , જે જોગી જગલ સેવે રે... પ્રીતમ ૧ વેશ્યામંદિર તછ ભોગ રે, , પૂરવે કેણે સાથે જેગર, , આ ચિત્રશાળી મનમાની રે, પંચબાણ તણી રાજધાની રે, ૨. સ. ૭૦.