________________
૭૪૨
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ , , ઈણ પરે ઋહિ સમેત, નિજપુર નિટ આવી વસે.. , , નિજસુત મહાપદ્મ જણ, રાણું નરેંદ્ર મન ઉલસે.... , ૧ર
૭ [૨૧૭૬ ] દેહ : ઉત્સવ મહેટ મંડાણશું, લાવે જનક પુર માંહિ; પસાર વિધિશું કર્યું,
ભૂપ નયર ઉત્સાહિ.. મહા પદ્મ ચક્રીશકું,
ભરત રાજ પદ સાર; પદ્ય આદિ ભૂપતિ મલી, કરે અભિષેક ઉદાર ઈણ સમે સુવ્રત મુનીશ્વરા, ઘણુ મુનિ પરિવાર; હસ્તિ નાગપુર આવીયાં,
નૃપવન ચૈત્ય મઝાર... પદ્મરાય આર્દ બહૂ,
નયરી પર્વદા સંગ; વિષ્ણુકુમાર પણ વાંદવા, આવે ધરી ઉછરંગ... વધી ગુરૂ દેશના સુણ, હુ પરમ વૈરાગ; પદ્મ વિણ દીક્ષા ગ્રહી,
ઠંડી ઋહિં મહાભાગ... ઘણું ભૂપ પરિવારશું,
થી શુભ વિષ્ણુકુમાર; પંચ મહાવ્રત થિવિરમેં, લિયે ઘણે મનોહાર.. હાળઃ પદ્મ રાય ઋષિ રંગમાં રે, પાળે સંયમ શિવદાય સલૂણા; અતિ ચાર નવિ આચરે રે, ટાળે અસંયમ ઠાય. જિમ જિમ એ કષિ ભેટીયે રે, તિમ તિમ પાપ પલાય પંચ સમિતિ ત્રણ ગુપ્તિમેં રે, નિવસે પ્રવચન માંહિ.. ક્રોધાધિક અરિયણ પ્રત્યે રે, છત્યા પદ્મ મુનીંદ્ર અપ્રતિબંધ વાયુ પરે રે, વિચરે ધરા યોગી કરિ અણસણું આરાધના રે, પહેતા અમર વિમાન પક્વ દેવ સુખ ભોગવી રે,
ચવિ જાશે નિર્વાણ... બહુલતા મહા પઘજી રે, નિજ જનનીકી આશ પૂરે મરથ ભાવશું રે, જિનરર્થયાત્રા તાસ... જિનમંડિત પૃથિવી કરી રે, ચિત્ય ઘણું માહાર સંધયાત્રા વિધિશું ઘણું રે,
લેઈ કીધ જુહાર... શિવમતની લઘુમતનું રે, રાખ્યું વલી પણ માન જૈન ધર્મ શિવ આંતરે રે ગોથાયર પયજાણ ચક્રવતિ પદ ભોગવે રે
પૂરણ ષટ ખંડ રાજ ધર્માચરણ વંચ(૭)ક પ્રત્યે રે, કરે નરેંદ્ર જ સાજ