________________
વિણકુમારની સજઝાય
૭૪૧
જા
૬ [૨૧૭૫]. સેરઠા: સંવાહ વસ્તી પ્રમાણ, ચૌદ સહસ્ત્ર સબ મિલ ગયું; અને રક્ષણનાં સ્થાન,
સહસ્ત્ર નવાણું પ્રમુખ કવાં. વેલાઉલ સહસ છત્રીસ, સંખ્યા કહું સૂત્ર ધારની; ચોસઠ લાખ સુજગીશ,
બેઠી સામાન્ય સાઠ કડિ છે.• ભોજન સ્થાનક માન,
તીન લાખ સુંદર કહાં; ઉદ્યાન ભૂમિ તે જાણુ, પચીશ સહસ નિર્મલ કહી... નૃપ સેનાપતિ સેય,
ચેવિસ સહસ સબ મલી હવા; સામાન્ય મંત્રી હેય,
કોટી તીન કમેં જવા... ઢાળ જીરે મહારે, મહાપદ્મ નૃપ સંગ, ચાલે ગોકુલ મલપતા છરેજી; જીરે મહારે એક ટિશું પ્રમાણ, સુરધેનું પરે દૂઝતી.... , છે કે દુપદ ચઉપર હજાર, ગાડાં બહેતર કેડી છે
, મંદિર નવાણું હજાર, વૈદ્ય કેડ તીન જોડે છે..... , બહેતર યોજન માન, બાણ ચાલે જસ નિત્ય પ્રત્યે , સવા કોડ સુત જાણુ, સેવા સારે દિન પ્રત્યે.. , સારથ વાહ સુજાણ, કોડ તીન નૃપ માનિયા , અંગમર્દન રાજાન, સહસ છત્રીસ સહુ જાણિયા , નૃપ મન રંજનહાર, ચૌદ હજાર કહ્યા વલી , નગર શેઠ પદ ધાર, લલ્લા તીન કેડિ મલી.. , જલપંથ માર્ગ વિજ્ઞાની ચૌદ હજાર પ્રમાણ , અગ્યાર સહસ સન્નિવેશ, છપ્પન અંતરીપ આણીયે.. , રાજધાનીનાં માન, હજાર છત્રીશ કહાં સદ્ભ , પંડવ અઠાવીશ લાખ, લાખ કોટવાલ મૃતથી કહ્યા , ઓર દેશ રાજાન, ગુણ પંચાસ સાહેં રહે. , સહસ પચવીશ યક્ષ દેવ, સેવા કરે જિનવર કહે... , સહસ બત્રીશ મહાભૂપ, કરજેડી આગળ રહે , મહામંત્રીશ્વર ભૂપ, ચૌદ સહસ રાજ નિર્વહે...
સૂડા ચોરાશી લાખ, પાલંતા આગળ વહે
શ્વાન રહે આઠ ક્રોડ, સિંહ જ પણ શંકા લહે. , મહાવ્યાપારી સાથ, કટિ સત્ત શ્રી અનુસરે , એક રસોઈની માંહી, દશ લાખ મણ લોટ નિત્ય વરે... ,