________________
-
છે
૧૦૭૮
સજઝાયાદિ સંગ્રહ સ્યુલિ૦ છોડી મોહ સંસારને ધારે શીલવત સારછ
તે સુખશાંતિ સદા મળે પામ તમે ભવજલ પાર ...સાર્થ૦ ૩૧ કેશા ધન્ય છે મુનિવર આપને ધન્ય શકડાલ તાતજી ધન્ય સંભૂતિવિજય ગુરૂ ધન્ય લાછલદે માતજી મુક્ત કરે મોહજાળથી ૩૨ સ્થલિક આજ્ઞા દી હવે મુજ ભણી જાવા ગુરૂની પાસજી
ચોમાસું પૂર્ણ થયા પછી સાધુ ઈડે આવાસજી, રૂડી રીતે શીલવત પાળજે કેશા-દર્શન આપજે મુજ ભણી કરવા અમૃત પાનજી સુર ઈન્દુ (સૂરિ ઈજ) કહે શુલિભદ્રજી થયા સિંહ સમાનજી
ધન્ય છે મુનિવર! આપને... » ૩૪
[૨૫૮૬] દૂહા સરસ્વતીને ચરણે નમી મન્મથ મારણ ટોલ
સ્થૂલિભદ્ર ઋષિ આવીયા કશા મંદિર મહેલ ઉઠ હાથ અળગી રહી કેશા વદ જે બોલ
ચારમાસ ચિત્ર શાલીએ મુનિવર રહ્યા અડેલ. ઢાળ: કશ્યા કહે સ્થૂલિભદ્રજી રે કૂડા કરે ચકડેલ સારી પાસા સોગઠા રે
અમ ઘર એ રંગરોલ, સ્યુલિભદ્ર ! અમ૦ ૩ સ્થૂલિભદ્ર વળતું એમ કહે રે સુણ કેશા અમ બેલ અરિહંત નામ હૈયે ધરૂં રે અમઘર એ રંગરેલ રે, કોશા! અમ૦ ૪ શાલ દાલ શુભ સાલણું રે પિળી ઘીમું ઝબોલ ભોજન કીજે ભાવતાં રે અમધર એ રંગરોલ, સ્થૂલિભદ્ર!અમ૦ ૫ સરસ નીરસ કરી એકઠાં રે ભજન કીજે ઘેલ સ્વાદ લંપટપણું પરિહરી રે અમઘર એ રંગરોલરે કશા ! અમ ૬ આંખડીયું દય આંજીયે રે ઝળહળ)કે ગાલ પોલ ૫ટ પીતાંબર પહેરીયે રે અમઘર એ રંગરોલ સ્યુલિભદ્ર! અમ૦ ૭ લેચ કરાવું કેશને રે માથે ન બાંધું ( =રૂમાલ) છરણ વસ્ત્ર પહેરું સદા રે અમઘર એ રંગરોલ રે શા! અમ૦ ૮ ચારૂ વિલેપન કીજીયે રે કીજીયે અંગ અઘેલ શરીર સુંદર સોહાવીએ રે અમઘર એ રંગરોલ સ્યુલિભદ્ર! અમ૦ ૯ ચારૂ વિલેપન વરજીએ રે વરછ અંગ અઘેલ શીયલે શરીર સેહાવીએ રે અમઘર એ રંગરોલ રે કેશ્યા ! અમ ૧૦