________________
સ્થૂલિભદ્રકાશ્યા સંવાદની સજઝા
:૧૦૭ ત્યારે તે અજ્ઞાન હું તે કામમાં અંધજી;
પણ હવે તે રસ મેં તો સુણી શાસ્ત્રના બોધ છે ૧૬ કિશા-નાની મુનિને ઋષીશ્વરા મોટા વિદ્વાન ભૂપજી;
તે પણ દાસ બની ગયા જેઈ નારીનું રૂ૫છે. જેમ સાધુપણું સવામી નહીં રહે મિથ્યા વ૬ નહીં લેશજી;
દેખી નાટારંભ માહો તજશો સાધુને વેષજી... ઇ ૧૮ સ્યુલિ –વિધવિધ ભૂષણે ધારીને સજી રૂડા શણગાર;
પ્રાણ કાઢી નાખે તારો કુદી કુદી આહારજી... આશા. ૧૯ તે પણ સામું જોઉં નહીં ગણું છું વિષ સમાનજી; સૂર્ય ઉગે પશ્ચિમ કદી તે પણ છડું ન (ટેક) માનજી... , ૨૦ શા-ભિન્ન ભિન્ન નાટક મેં કર્યા સ્વામી આપની પાસજી; તે પણ સામું જોઈ તમે પુરી નહી મને આશા છે. હાથ રહે હવે મારે
હાથ જોડી હવે વીનવું મારા પ્રાણ સમાનજી;.
બાર વરસની પ્રીતડી યાદ કરો તમ મનજી ) ૨૨ સ્યુલિ-ચેત ચેત કેશા સુંદરી શું કહું વારંવાર;
આ સંસાર અસાર છે નથી સાર લગારજી. સાર્થક કરો હવે દેહનું જન્મ ધરી સંસારમાં નવિ ઓળખે જૈનધર્મજી વિધવિધ વૈભવ ભોગવ્યાં કીધાં ઘણું કુકર્મ છે... » ૨૪ તે સહુ ભોગવવું પડે મૂઆ પછી તમામ અધમાં પ્રાણીને મળે નહીં શરણું કઈ ઠામ. , ૨૫ સિંઘરૂપી આ સંસારમાં માનવમીન તે ધારજી
જંજાળ જાળ(રૂપી ગણે ઉપર ડગમગે) કાળરૂપી મચ્છી મારજી... ૨૬ કાશ-વિષયારસ વહાલે ગણી કીધાં ભોગ વિલાસજી ધર્મના કાર્ય કર્યા નહીં રાખી ભેગની આશજી
ઉદ્ધાર કર મુનિવર મારો. ૨૭ વ્રત ચૂકાવવા આપનું કીધાં નાચને ગાનજી છેડ કરી મુનિવર આપની બની છું હું અજ્ઞાનજી.... ૨૮ બાર વરસ સુખ ભોગવ્યું ખરચ્યા ખૂબ દીનારજી તોય હું તૃપ્ત થઈ નથી ધિક મુજને ધિક્કાર... , શ્રેય કરે મુનિવર માહરૂં બતાવીને સત્યજ્ઞાન ધન્ય ધન્ય છે આપને દીસે મેરૂ સમાનજી...
છે
૩૦