________________
૧૦૪૮
સઝાયાદિ સંગ્રહ
ગજ ચડવા કેવલ ન હેય વીરા ઈમ સુણી માન ઉતારે પગ ઉપાડી કેવલ પામ્યા પ્રભુ પાસે પાક ધાર....
૧૦ અનુક્રમે કવલ સાધી સાધવી બ્રાહ્મી સુંદરી જોડી જ્ઞાનવિમલ પ્રભુ અશભની બેટી પ્રણમું હું કરજેડી... »
[૨૫૫૩] સરસ્વતી સ્વામિની કરો સુપરસાય રે સુંદરી તપન ભણું સઝાય રે ગષભદેવ તણી અંગજાત રે સુંદરીની સુનંદા માત રે લવિજન ભાવે એ તપ કીજે રે મનુષ્યજન્મને લાહે લીજે રે... ૧ અષભદેવે જબ દીક્ષા લીધી રે સુંદરીને આજ્ઞા નવિ દીધી રે ભરત જાણે મુજ થાશે નારી રે એ મુજ પ્રાણ થકી છે પ્યારી રે. ૨ ભરતરાયે જબ પટ ખંડ સા રે સુંદરીએ તપ માંડી આરાધો રે સાઠ હજાર વર્ષ લગે સાર ૨ આંબલ તપ કીધે નિરધાર રે... ૩ ચૌદ રતન નવ નિધાન ૨ લાખ ચોરાસી હાથીનું માન રે લાખ ચોરાશી જેહને વાજી રે ભરતરાય આવ્યા તવ ગાજી રે.... ૪ ભરતરાય મોટા નરદેવ રે દય સહસ યક્ષ કરે સેવ રે અયોધ્યા નગરીએ ભરતજી આવ્યા રે મહિલા સર્વે મોતીડે વધાવ્યા રે.... ૫ આ કુણ દીસે દુર્બલ નારી રે સહુ કહે સુંદરી બેન તમારી રે કહે તુમે એને કેમ દૂબળી કીધી રે ભુજ બેનડીની ખબર ન લીધી રે. ૬ સહુ કહે અનિલને તપ કીધે રે સાઠ હજાર વર્ષ પ્રસિદ્ધો રે જાઓ તમે બેનડી દીક્ષા પાળે રે ઋષભદેવનું કુળ અજુઆળો રે... ૭ ભરતરાયની પામી શિક્ષા રે સુંદરીએ લીધી તવ દીક્ષા રે કર્મ ખપાવીને કેવલ પામી રે કાંતિવિજય પ્રણમે શિરામી રે. ૮
આ સૂતક જન્મમરણ પ્રસવાદિ કાલ માનની સજઝાય [૨૫૫૪] . સરસ્વતી દેવી સમરૂં માય સદગુરૂને વળી લાગું પાય વિચાર સાર ગ્રંથથી કહું તે પરમારથ જાણે સહુ સતત હું કહું વિચાર સાંભળજો નરનારી સાર જેહને ઘરે જન્મ થયો જાણ દસ દિવસને કહ્યું પરિમાણ... એટલે પુત્ર જન્મને સારી પુત્રી જન્મ દિવસ અગ્યાર મૃત્યુ ઘરને સુતક દિન બાર તે ઘર સાધુ ન વહેરે આહાર. ૩ તે ઘરને જલ અગ્નિ જાણુ જિન પૂજે નવિ સુ સુજાણ ઇમ નિશીથ ચૂણી માંહે કહો એ તત્વારથ મુખથી લો. ૪