________________
સુંદરીની આયંબિલ તપવનની સઝાયો
૧૦૪૭ બ્રહ્માવિષ્ણુ મહેશ તીર્થ પતિ અને રાજગૃહી માંય પણ સલસા નમવા આવે નહીં ધન ધન તેહની માંય સુ. ૩ ઈદ્ર સભામાં ઈદ્રમહારાજા તેણના કરે વખાણ ધર્મથી કઈ ચળાવી શકે નહિ શ્રાવિકા એ સુજાણ હરિણ ગમેષી સાધુ બે થઈને આવે સુલસા પાસ લક્ષપાક તેલ માગે એ તો સાધુ કરવા બરદાસ..... ભક્તિભાવથી દેવા જાતાં એ ફોડે ઘડાએ ચાર ખેદ રહિત જાણી દેવોએ કર્યા વખાણુ અપાર. ધમથી ગટિકા પામી થઈએ બત્રીસ પુત્રની માત ધર્મ કરી ગઈ પરલેકે એ થાશે જિન જગતાત... , ગુરૂ કપૂર સૂરિ અમૃત ભાખે સમકિત મહિમા જાણ જે ભવિ શુદ્ધ સમકિત આરાધે તે લહે પદ નિરવાણ. છે ૮ હા સુદરીની આયંબિલ તપવનની સઝા [૨૫૫૨] રજ રૂડે રૂપે રે શીલ સોહાગણ સુંદરી સુંદરી સુલલિત વયણ રૂડે પંકજ દલસમ નયન રૂડેરડે રૂપે રે ? સાઠ સહસ સમ (વર્ષ)દિમ્ જય કરીને ભારત અયોધ્યાયે આવ્યા બાર વરસ તિ-જિહાંની ચકી પદને અભિષે કે હવરાવ્યા એક દિન ચક્રી સુંદરી દેખે બાહુબલીની બહિન દિનકર તેજે ચંદ્રકળા જિમ રૂ૫–-કાંતિ થઈ ખીણ વૈદ્ય પ્રમુખ સવિ તેડી કહે કિરૂં ઉણું તાતવંસ પરિતે (ઘર તેડીને) તમે દાખે જે જોઈએ તે હું પુરૂં સદંશ... , એ વહાલી સુંદરી કિમ કૃશ તનુ તેહ નિદાન કહીએ સાઠ હજાર વરસ થયા એહને આંબીલને તપ કીજે... દીક્ષા લેતાં તમે હીજ વારી સ્ત્રીરયણની ઈહા તસ નયથી દુર્ધર તપ કીધાં ધન ધન એહના દહા... ઈમ નિસુણી કહે તાત અપત્યમાં તું હિજ મુકુટ સમાણી વિષય દશાથી ઈણિ પરે વિરમી માત સુનંદા જાણી. અમે તે વિષય પ્રમાદે નડીયા પડીયો છું સંસાર નરપતિ ઉaછવ સાથે તે પ્રભુ હાથે લીયે વ્રત ભાર... યુજે ચાકી હારી મનાવી બાહુબલી લીયે દીખા વરસસમેં બ્રાહ્મી સુંદરીયે કહેવરાવે પ્રભુ શીખ