________________
સુભદ્રા સતીની સઝા
૧૦૩૯
માતાના વચન સુણુને રે કંવર બોલે છે એમ; ગુણવિના સિ(ધ)હણશી લાકડી ગુણ વિના નારી કજાત રે... પિયુના વચન સતી સાંભળી મનમાં ચિંતવે એમ; અઠ્ઠમ તપ હવે આદરૂં
ત્યારે ઉતરશે આળ રે.. અઠમ તપ સતીએ આદર્યો કાઉસગ્ગ કીધે તેણીવાર; ત્યાંથી તે સતી ચાલી ગયા રે જઈ રહ્યા નદીને કાંઠે રે...
ઢાળ-૪ [૨૫૩૯] સતી મનમાં ચિંતવે એમ પાપ મેં તો બહુ કર્યા; સતીને ચડાવેલી આળ
તેના રે પાપ જાગીયાં, કરે શેષ અફશોષ
સતી મન અતિ ઘણું.... કર્યા પાપ અનંતા
તેના પાપ નથી મટયા; જીવના કર્યા જીવ ભગવે તેમાં તે નથી મણ કરે શોષ૦ ૨ ભરડયા જીવ શેષા ધાન્ય અણુગળ જળ વાપર્યા; સતીને ચઢાવેલાં આળ
ધાવતા બાળ વિછોડીયાં; કુડી પુરી છે શાખ તેના પાપ રે જાગીયા...
૩ ઢાળ-૫ [૨૫૪૦] ઈન્દ્રતણું આસન ચળ્યું રે સતીને ચઢાવેલ આળ; પળ વસાવી નગર તણું રે ત્યારે ઉતરશે રે આળ... જંગળ તે ભાગે નહી રે ગણને લાગે નહિં ગાળ; નગર લોક સહુ ટોળે મળ્યા રે આકુળ વ્યાકુળ થાય... વેગે પહેાંચી છે વધામણું રે રાજા થયા છે નિરાશ; રાયે તે નિમિત્તીયાને તેડાવીયા રે જોશ જુઓ તેણીવાર... જોશીયે જોઈને એમ કહ્યું રે સતી ઉઘાડશે પિોળ; કાચા સુતરે ચાલણ રે
કુંભ સુતરને જળ કાઢ. તે આ પિળને છાંટશે રે
ત્યારે ઉઘડશે પાળ; રાજા તે મનમાં હરખીયે રે મુજ ઘેર ઘણું છે નાર... નવશે નવ્વાણું મારે રાણું રે સર્વે સતી કહેવાય; રાજાએ વરઘોડો ચઢાવીઓ રે ધામધૂમને નહિ પાર.... અંતે ઉર એકઠું થયું રે રાણુઓ સર્વે જાય; કેઈ ચડયું મંદિર માળીયે, રાણી ચઢવા કુવાની કાંઠ