________________
૧૩૮
સજઝાયાદિ સંગ્રહ સાસરે સમક્તિ સર્વને સંભળાવ્ય જેન ધર્મ વિખ્યાત; શ્રાવક ધર્મમાં સહુ સ્થિર કર્યા મેલમાં પૂર્વના પાપ માયા મિથ્યાત , ૩૧ સાસુ વહુ પ્રીતે મળી
મન મૂકયાં રે વળી ધર્મ મિથ્યાત્વ; સાધુ વૈયાવચ્છ વાતડી
તરણું તાણ્યું રે કીધી સાસુને વાત, ૩૨ શાસન સોહ ચાવીઓ ગિરૂઆ ગ૭પતિ આણંદ વિમલસુરીંદ તસપાટે અનુક્રમે હુઆ વિજયદેવ સરિ વિજયપ્રભ મુણાંદ, ૩૩ દેવ વિજય પંડિત તણે કર જોડીને શિષ્ય કરે અરદાસ સુભદ્રા ચરિત્ર વખાણતાં વીરવિમલને વ્હાલે મુક્તિને વાસ., ૩૪
[૨૫૩૬ થી ૪૧] નયરી તે એક ચંપાવતી રાજા બુદ્ધિના નિધાન રે; લેકે તે સહુ સુખીયા વસે તે ઘેરે ધાન્યને નહિં પાર રે; સમતિ શેઠ વસે તિહાં રે તે ઘેર સુભદ્રા નાર રે. સાસુની સેવા કરે રે
જાણું જનેતા એ માત રે; મન વચન કાયાએ કરી રે બીજા ભ્રાત ને તાત રે, વૈશાખ સુદ ત્રીજને દિને રે આહાર વહેતા મુનિરાય રે; માસખમણુનું મુનિને પારણું તરણું ખૂછ્યું આંખ માંય રે. વાય વંટોળીયે ઊડે ઘણે મુનિ આકુળ વ્યાકુળ થાય રે; એમાં સતીની નજરે પડે રે તુરત આવ્યા ઘરની માંય રે, ૪ જીભેથી તરણું કાઢીયું
મુનિને મુખે એંધાણું રે; કુમતિ સાસુજી ઘરે આવીયા અવર ન જેવું બીજુ કાજ રે
ઢાળ-૨ [૨૫૩૭] મેં જાણ્યું વહુ છે નાનેરૂં બાળ કંઈ નથી જાણતી; કર્યા અનર્થ કામ (અરે લજવ્યો જેન ધર્મ અરે) વહુ આ તેં શું કર્યું; સાધુને ચડાએલી આળ
કુડા કલંક લાગીયા... કરે શેષ અશોષ
સાસુ મન અતિ ઘણું; પતિને જમાડીને જમતી એવા ઢગ તે બહુ કર્યા... દીકરી તેલ ગણતી રે
વહુ રે હું તુજને; ન રહ્યું તેનું પરિણામ અરે વહુ તે શું કર્યું.
ઢાળ-૩ [૨૫૩૮]. સાસુએ પુત્રને તેડાવીઓ કરે છે વિયેગની વાત; પુત્રવધુ છે તેના સમી રે શેભે નહિ ઘરવાસ...