________________
૯૮૬
સાઝાયાદિ સંગ્રહ દશ દૂષણ તો મનશું લાગે દશ બોલંતા વાવાજી બારે દૂષણ કાયા કેરાં
એહ બત્રીસે જાણેજી. દૂષણ ટાળીને ૨ અવસર વિણ જે કરે રે સામાયિક તે દૂષણ પહેલું લાગેજી યશમહિમા કાજે કરે બીજ કેર સુણજે આગેજી. મ ૩ લભ ઈહલેકને કાજે કીધુ દૂષણ ત્રીજી જાણીજી ભય અહંકાર નિયાણું લેતી ફલો સંશય રાખે પ્રાણીછ... . રષ ભર્યા દિલ કરે રે સામાયિક તે વેઠીયાની પરે થાવેજી ભક્તિવિનય હીણુજ કીધું તે ફલ પુરૂં કિમ પાવેજી. બ. દશ દેવ તે મનના હુઆ વળી વચનના ધાજી બેલે કુવચન વગર વિચાર્યું આળ કરે ઉચ્ચારો.... " વિષયસહિત વળી વચન જ કાઢે વાદ કરી બહુ બેલેજી ચારે વિકથા કરે પરાઈ મર્મપરાયા ખેલેજ.... ઉતાવળે ઘણા વચન જ કાઢે કહે પર આવ–પધારજી પાપકારી બહુ ભાષા બોલે એ દેષ વચનના ધારછ... વીસ દોષ તો ઘણી પેટે હુઆ વળી કાયાના બારજી સદ્દગુરૂ વચન સાચા કરી જાણે નિસુણ દોષ નિવારજી. પલાંઠી વાળ ને અધિરજ આસન વિષય દષ્ટિએ જવેજી સામાયિકમાં ઘરનું કામ કરે તો દૂષણ ચોથું હેજી કારણ વિણ ઠીંગણ દેવે કાયાને બહુ ચડે શરીર અતિ સંકોચી બેસે કેધ કરી અંગ મોડેછે.. , ફેડે ટચાકા ને મેલ ઉતારે વિના પૂજે ખણે ખાજજી વિના કારણે જે સેવા કરાવે તો દૂષણ કહે જિનરાજજી છે દેષ બત્રીસમેં નિંદ જ લેવે તો કસર સામાયિકમાં લાગે છે એહ બત્રીસે દૂષણ જાણું ઉત્તમ શ્રાવક ત્યાગેજી.... આણંદ આજે દશે શ્રાવકે કરતાં સામાયિક જાણજી એકાવતારી તેહને કહીએ ચવી લેશે નિર્વાણાજી... , ચંદ્રલેહા બાઈ કરી રે સામાયિક યાઈ નિર્મળ યાનેજી વ્યંતરણ આગે નવ હારી પાઈ સામાયિકમાં કેવલ નાણાજીરૂ, ૧૫ ચંદ્રાવતંસક ઉજજેણીને રાજા સામાયિકમાં કાઉસગ્ગ કીધેછે દાસી તેલ સિંચી સિંચી જાવે પણ ધ્યાનને સેઠ લીધેછે. # ૧ સંવત અઢાર વર્ષ આડતીસે રીયા ગામ ધરી પ્રેમજી પૂજ્ય પ્રસાદ જેમલજી કેરા મુનિ આશકરણ કહે એમજી... , ૧૭